કરજણ નગરપાલિકા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ જાહેરાત

કરજણ નગરપાલિકા ભરતી 2022 – પ્રાદેશિક નગરપાલિકા ની કચેરી, વડોદરા દ્વારા કરજણ નગરપાલિકામાં કલાર્કની વિવિધ 09 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કરજણ નગરપાલિકા દ્વારા પાંચ વર્ષના ફિક્સ સમયગાળા માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ જાહેરાત વાંચીને ઓફલાઇન અરજી કરવાની રહેશે.

કરજણ નગરપાલિકા ભરતી 2022

કરજણ નગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામ કરજણ નગરપાલિકા
પોસ્ટ નામ ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યા 09
સ્થળ કરજણ, વડોદરા
અરજી છેલ્લી તારીખ 18/11/2022
અરજી પ્રકાર ઓફલાઈન

કરજણ નગરપાલિકા ભરતી 2022

જે મિત્રો નગરપાલિકા ક્લાર્ક ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

શાખા / જગ્યાનું નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત
સામાન્ય વહીવટ વિભાગ
રજીસ્ટ્રી ક્લાર્ક 01 એચ.એસ.સી. પાસ
ક્લાર્ક-ટાઈપીસ્ટ 01 એચ.એસ.સી. પાસ
ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર 01 એચ.એસ.સી. પાસ
જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક 01 એચ.એસ.સી. પાસ
હિસાબી શાખા
ક્લાર્ક-કેશિયર 01 એચ.એસ.સી. પાસ
વેરા શાખા
ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર 02 એચ.એસ.સી. પાસ
વ્યવસાય વેરા ક્લાર્ક / શોપ ઇન્સ્પેકટર 01 ગ્રેજ્યુએટ
પાણી પુરવઠા / ગટર વ્યવસ્થા શાખા
ક્લાર્ક 01 એચ.એસ.સી. પાસ

વય મર્યાદા

  • વય મર્યાદા સરકારશ્રી ના નીતિ નિયમ મુજબ રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકાર ના નીતિ નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

  • ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક : પરચ/૧૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ-૧ તા. ૧૮-૦૧-૨૦૧૭ના ઠરાવ મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ વેતન ચુકવણું રહેશે. ત્યારબાદ કામગીરીના “મૂલ્યાંકન”ને ધ્યાને લઇ જે તે પગાર પંચના ધોરણે (સાતમુ) પગાર ભથ્થુ તથા અન્ય લાભો મળવા પાત્ર થશે.

કરજણ નગરપાલિકા ભરતી 2022 અરજી પક્રિયા

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે.

અરજી મોકલવાનું સરનામું :

  • ચીફ ઓફિસર શ્રી, કરજણ નગરપાલિકા, જી. વડોદરા

કરજણ નગરપાલિકા ભરતી 2022 અરજી કરવાની તારીખ કઈ છે?

  • અરજી શરૂ તારીખ : 18-10-2022
  • અરજી છેલ્લી તારીખ : 18-11-2022
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

કરજણ નગરપાલિકાભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • કરજણ નગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2022 છે.

કરજણ નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

Leave a Comment