મફત પ્લોટ યોજના ગુજરાત | Mafat Plot Yojna Gujarat | Mafat Plot Yojna Form | 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના | 100 Choras Var Mafat Plot Yojna Gujarat 2022 | Mafat Plot Yojna Gujarat Documents List
મફત પ્લોટ યોજના 2022
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ ખેત મજૂરો તેમજ કારીગરો ને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના વર્ષોથી અમલમાં છે.અત્યારસુધી આ યોજના અંતર્ગત 16 લાખથી વધુ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત પ્લોટ ફાળવવામાં આવ્યા છે.રાજ્ય સરકારે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળે એ માટે તા.૦૧-૦૫-૨૦૧૭ ના રોજ નવો ઠરાવ કરીને આ યોજનામાં કેટલાક નવા સુધાર્યા કર્યા છે.
આ પણ વાંચો:-જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરેબેઠા
આ પણ વાંચો:-ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2022 – ઘરેબેઠા મેળવો નોકરીની માહિતી
મફત પ્લોટ યોજના 2022
આ યોજના અંતર્ગત પ્લોટ ફાળવણી ચોકસાઈ પૂર્વક અને પારદર્શક રીતે થાય એ માટે મફત પ્લોટ યોજનાનું એક નવું ફોર્મ પંચાયત વિભાગ દ્વારા તા.૩૦/૦૭/૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.નીચે આપેલ લિંક દ્વારા તમે ઓફિશિયલ ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરી શકશો.
મફત પ્લોટ યોજના 2022 ગુજરાત
Scheme Name | મફત પ્લોટ યોજના ગુજરાત – 100 Choras Var Mafat Plot Yojna |
Implementation | Government of Gujarat |
The Objectives | Providing Plots To Landless Laborers Free Of Cost |
Beneficiary | It Is Used By The Laborers Of Rural Areas Who Do Not Have Plots. |
Type Of Application | Offline |
Benefit | 100 Chorus War Plot For Free |
Official Website | https://panchayat.gujarat.gov.in/ |
100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાની સંપૂર્ણ વિગત : panchayat.gujarat.gov.in ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦૨૨ ના 100 ચો.ફૂટ નિવાસી આવાસ પ્લોટ અથવા ઘર વિહોણા મકાનનો મફત પ્લોટ આપવા માટેની યોજનામાં સુધારણા માટેની નવી નીતિનો અમલ 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના ગ્રામીણ વિસ્તારોમાં રહેવા માટેની યોજનાઓ, અથવા બી.પી.એલ. માં નોંધાયેલા ગ્રામ મજૂરો અને ગ્રામીણ કારીગરોને 100 ચોરસ મફત પ્લોટ પૂરા પાડવા કાવતરું અમલમાં આવ્યું નથી. આ યોજના અંતર્ગત 16-117,030 લાભાર્થીઓને મફત પ્લોટ યોજનામાં 0 થી 16 અને 17 થી 20 ના લાભાર્થીઓને આપેલા તમામ લાભાર્થી પ્લોટના લાભ માટે મફત પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
મફત પ્લોટ યોજના 2022 ગુજરાત અરજી
મારી પ્લોટ એપ્લિકેશન એ રિયલ એસ્ટેટની દુનિયામાં એક અનોખી નવીનતા છે. આ એપની મદદથી, તમે તમારા ઇચ્છિત પ્લોટ્સ, શેરીઓ/રસ્તાઓ અને વિસ્તારોને એક જ ક્લિકમાં નિયોન-સેકન્ડમાં સરળતાથી શોધી શકો છો. માય પ્લોટ એપ તમારા રિયલ એસ્ટેટ બિઝનેસ કેટેલોગને દરેક પોકેટમાં સાર આપે છે અને તેને વિના પ્રયાસે અપ કરી શકે છે.
મફત પ્લોટ યોજના 2022 ગુજરાત
રાજ્ય સરકાર ના પંચાયત વિભાગ દ્વારા આ યોજના વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી.ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજના નો મુખ્ય ઉદ્દેશ છે.મફત પ્લોટ યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા તેમાં સુધારા વધારા કરવામાં આવે છે.
આ પણ વાંચો:-જમીનના જુના રેકોર્ડ મેળવો ઓનલાઈન ઘરેબેઠા
આ પણ વાંચો:-પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના શુ છે? તેના લાભો અને વિશેષતા વિશે જાણો
મફત પ્લોટ યોજના 2022 ડોક્યુમેન્ટની યાદી
મફત પ્લોટ યોજના નો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ તમારી જોડે હોવા જોઈએ:-
- રેશનકાર્ડની નકલ
- અરજી ફોર્મ
- ચૂંટણી કાર્ડ અથવા આધારકાર્ડ ની નકલ
- SECCના નામની વિગત
- ખેતીની જમીન નથી તેવો દાખલો
- પ્લોટ/મકાનની વિગત દર્શાવતો દાખલો
આ પણ વાંચો:-પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના [email protected]
આ પણ વાંચો:-વ્હાલી દીકરી યોજના – ફોર્મ,લાભ કોને મળે અને જરૂરી ડોક્યુમેન્ટની યાદી
મફત પ્લોટ યોજના 2022 અરજી પક્રિયા
મફત પ્લોટ યોજના નો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઇન અરજી કરવી પડશે.અરજી કરવા માટે ગ્રામ પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ વિગતો સચોટ ભરીને અને જે ડોક્યુમેન્ટ માંગ્યા હોય તે બધા જોડીને તલાટીમંત્રી ની સહી કરાવવાની રહેશે,ત્યારબાદ આ ફોર્મ તલાટી અને સરપંચ ના અભિપ્રાય પ્રમાણે મંજૂર અથવા નામંજૂર કરવામાં આવશે.
ફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
પ્લોટ ફાળવવાની શરતો અને બોલીઓ :
- પ્લોટ નવી અને અવિભાજ્ય શરતે આપવામાં આવશે.
- પ્લોટ ઉપર બે વર્ષમાં મકાન બાંધકામ કરવાનું રહેશે.
- પ્લોટનો કબજો સુપ્રત થયે બિનખેતી આકાર લાગુ થશે.
- પ્લોટ ખુલ્લા કે તે પર કરેલ બાંધકામ કોઈને ભાડે આપી શકાશે નહીં.
- જે ઇસમોને પ્લોટ ફાળવેલ હોય તેઓએ તેના પર બાંધકામ કરવા મારે લોન મેળવવા જાતે જ વ્યવસ્થા કરવાની રહેશે આઠવા તેઓએ પોતે બાંધવાનું રહેશે.ફાળવેલ મફત પ્લોટ વેચી શકાશે નહીં, ગીરો મૂકી શકાશે નહીં અથવા તેના હક્કો કોઈને તબદીલ કરી શકાશે નહીં.
ઉપરોક્ત શરતોનો ભંગ થયે પ્લોટ સરકાર દાખલ કરવામાં આવશે.