વડોદરા GRD ભરતી 2022

વડોદરા GRD ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા (ગ્રામ્ય) દ્વારા ગ્રામ રક્ષક દળ (GRD) ની 200 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીમાં મહિલા અને પુરુષ ઉમેદવાર બંને ભાગ લઈ શકશે. ઓછું ભણેલા અને ગુજરાત ગ્રામ રક્ષક દળમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે. ગ્રામ રક્ષક દળ ભરતી વડોદરામાં ઉમેદવારે ઓફલાઇન ફોર્મ મેળવીને અરજી કરવાની રહેશે.

આ આર્ટિક્લ માં તમને વડોદરા GRD ભરતી 2022 ની સપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Vadodara GRD Bharti 2022 Apply For Various Posts : Police Superintendent Office, Vadodara has Released Gram Rakshak Dal Bharti (ગ્રામ રક્ષક દળ) in Vadodara Rural Area. Invites Application From 3rd std Pass Male And Female Candidates Within 5 Days. Eligible And Interested Candidates Can Send Their Application For Gram Rakshak Dal Bharti Vadodara 2022.

વડોદરા GRD ભરતી 2022

વડોદરા GRD ભરતી 2022

વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પોતાના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં માનદ સેવા માટે 200 GRD સભ્યોની ભરતી જેમાં પુરુષ અને મહિલા ઉમેદવાર બંને આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ધોરણ 3 પાસ અને શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ફક્ત ઓફલાઇન અરજી નજીકના પોલીસ સ્ટેશનમાં કરી શકશે. વડોદરા GRD ભરતી 2022 માં ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.

સંસ્થાનું નામ પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરા
પોસ્ટનું નામ ગ્રામ રક્ષક દળ
કુલ ખાલી જગ્યા 200
નોકરી સ્થળ વડોદરા
જાહેરાત તારીખ 24/09/2022
છેલ્લી તારીખ જાહેરાત પ્રશેદ્ધ થયા તારીખથી દિન-૦૫ માં રૂબરૂ જમા કરાવું
અરજી મોડ ઑફલાઇન
સત્તાવાર વેબસાઇટ spvadodara.gujarat.gov.in

વડોદરા GRD ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

  • ધોરણ ૦૩ પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર

વડોદરા GRD ભરતી 2022 વય મર્યાદા

  • 20 થી 50 વચ્ચેની વયમર્યાદા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

વડોદરા GRD ભરતી 2022 શારીરિક માપદંડ

ક્રમ વજન ઊંચાઈ દોડ
પુરુષ 50 162 800 મીટર (4 મિનિટ)
મહિલા 40 150 800 મીટર (5.30 મિનિટ)

વડોદરા GRD ભરતી 2022 રહેઠાણ

  • પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો રહેવાશી (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વગેરે)

વડોદરા GRD ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

ઉપર જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

વડોદરા GRD ભરતી 2022 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ 28/09/2022
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

 

Note: The Applicants Are Requested to Read the Official Notification Carefully Before Apply

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા GRD ભરતીની  છેલ્લી તારીખ શું છે?

વડોદરા GRD ભરતીની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2022

વડોદરા GRD ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે ઉપર દર્શાવેલ સરનામે જ અરજી રૂબરૂ જમા કરવાની રહેશે.

Leave a Comment