વર્ષ ૨૦૨૨ ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

વર્ષ ૨૦૨૨ ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

વર્ષ ૨૦૨૨ ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

 

વર્ષ ૨૦૨૨ ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

ગુજરાત રાજ્યમાં સરકાર શ્રી નો નોકરી કરતા તમામ કર્મચારીઓ માટે જાહેર રજાઓનું લીસ્ટ ડાઉનલોડ કરી શકાય તે માટે અહીં એક પોસ્ટ બનાવવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને લાગુ પડી શકે તેવી ઉપર ઘણી બધી રજાઓ ની માહિતી અહીં મૂકવામાં આવી છે સૌપ્રથમ તો તમામ કર્મચારીઓ માટે જાહેર રજાઓ છે તે જાહેર રજાનું લીસ્ટ આપી અને તેને ડાઉનલોડ કરી શકશો જાહેર રજાઓ બાદ જે કર્મચારીઓની મરજિયાત રજા મળતી હોય છે કે જે રહે જાહેર રજાઓ અને રવિવારના દિવસે સિવાયની રજા હોય છે કે જે મરજીયાત રજા તરીકે જે કર્મચારી જોવા મળતી હોય છે તે રજાઓનું લીસ્ટ પણ તમે ડાઉનલોડ કરી શકશો તે સિવાય જે રાજ્યના કર્મચારીઓની રજાઓ શિવાજી બેંક ની રજા હોય તે પણ જુદા પ્રકારની હોય છે તો બેન્કમાં કઈ રજાઓ છે તે જાણવા માટેની સરસ મજાની માહિતી મુકવામાં આવી છે જે પીડીએફ બેન્કની રજાઓનું લીસ્ટ ડાઉનલોડ કરી શકશો જાહેર રજાઓ રજાઓ એકસાથે એક જ મીડિયામાં લિસ્ટ મુકવામાં આવશે તે તમામ કર્મચારી ને ઉપયોગી થશે અંગ્રેજીની સાથે ગુજરાતીમાં વાંચી શકાય તે માટે પણ અંદર જ માહિતી મુકવામાં આવી છે તેમાં તેની માહિતી જોઈ લેવી ને ચકાસી લેવી ગુજરાતના કર્મચારીઓ માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ ખરેખર ઉપયોગી માહિતી મૂકી છે તેમાં જોડાઈ રહેવું જોઈએ તમામ મિત્રોને વિનંતી કરવી જોઈએ કે જે પ્રોજેક્ટ રહે અથવા તો અમારી દ્વારા જોડાઈ જાય તો આવી ઉપયોગી રજાઓ ની માહિતી મુકવાનો પ્રયત્ન કર્યો છે આપને ઉપયોગી લાગે તો આવી રજા ની માહિતી અને મિત્રોને પણ મોકલી શકું જાહેર રજા હોય મરજીયાત રજા હોય એક ની રજા હોય ગમે તે વર્ષની રજા હોય વર્ષમાં જુદી-જુદી રજાઓ હોય તો પણ અમે તેની માહિતી મૂકતા હોય છે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરતા હોઈએ છીએ આપણી આસપાસ પણ કોઈપણ સરકારી કર્મચારી હોય પ્રાઇવેટ કર્મચારી હોય તો આવી રજા ની માહિતી જાણી લેવી જોઈએ ઉપયોગી થાય કે ન થાય પણ રજાઓ ની માહિતી 2000ની તો માહિતી ક્યારેક ને ક્યારેક પૂરી થશે જ અમુક ઘરે બેઠા આપણે જાણી શકીએ છીએ કે કઈ બેંક માં રજા છે ને કઈ બેંક ચાલુ છે માટે એવા સમયે રજાનું લીસ્ટ જોવા જવાની જરૂર પડતી નથી ઘરે બેઠાં લેખ દ્વારા તમે માહિતી મેળવી શકો છો માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ મિત્રો સુધી તમામ રાજ્ય કર્મચારી સુધી પહોંચી અને તમામ લોકો સુધી જાગૃતતા ફેલાવી રજાઓ ની માહિતી પોતાના ફોનમાં સેવ કરી શકે તે માટે ઉપયોગી લિન્ક બનાવવામાં આવી છે તો મિત્રો તમને વિનંતી કરવામાં આવે છે કે તમારા સ્ટાફ સાથે નોકરી કરતાં કરતાં તમામ કર્મચારીઓ સુધી આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી રજા નું લીસ્ટ પહોંચે તેવો પ્રયત્ન તરફથી કરવા મારી વિનંતી છે

વર્ષ ૨૦૨૨ ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક

૨૦૨૨ ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published.