TET 2 Exam Question Paper 2023 : આજ રોજ 23 એપ્રિલ 2023 રવિવાર ના રોજ યોજવામાં આવેલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી માટે TET 2 પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે. આ પરીક્ષાનું પ્રશ્ન પત્ર અને સોલ્યુશન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
TET 2 Exam Question Paper 2023
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | રાજય પરીક્ષા બોર્ડ |
પોસ્ટનું નામ | TET 2 |
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ | 23 એપ્રિલ 2023 |
આર્ટિકલ નો પ્રકાર | પરીક્ષા પેપર |
સત્તાવાર વેબસાઇટ | https://www.sebexam.org |
આજે લેવાયેલ TET 2 પરીક્ષાનું સોલ્યુશન
TET 2 પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો પોતાને કેટલા માર્ક થાય છે તે ગણવા માટે TET PAPER SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.
- TET પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
- TET પેપર સોલ્યુશન ભાષા 2023
- TET પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
- TET પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023
રાજ્યમાં 900થી વધુ પરીક્ષા કેન્દ્રો
રાજ્યના 8 મહાનગરોમાં કુલ 900થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. આજે યોજાનાર TET-2ની પરીક્ષામાં 2,65 હજાર 791 ઉમેદવારો ગુજરાતી માધ્યમના, 6 હજાર 113 ઉમેદવારો અંગ્રેજી માધ્યમના અને 4 હજાર 162 ઉમેદવારો હિન્દી માધ્યમના છે. રાજ્યમાં એક તરફ અંગ્રેજી માધ્યમની સ્કુલો વધી રહી છે ત્યારે ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા ઉમેદવારની સંખ્યામાં વધારો થયો છે. કુલ ઉમેદવારમાંથી અંદાજે 96 ટકા ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપશે. આ અગાઉ 16મી એપ્રિલના રોજ TET-1ની પરીક્ષા યોજાઈ હતી. આ પહેલા છેલ્લે વર્ષ 2017-18માં TETની પરીક્ષા લેવામાં આવી હતી.
મહત્વપૂર્ણ લિન્ક :
TET 2 પ્રશ્ન પેપર માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |