Ahmedabad Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, કુલ જગ્યાઓ 51

Ahmedabad Bharti 2023 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાતાઓમાં આસીસ્ટન્ટ મેનેજર, આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર, ડે. સીટી ઈજનેર અને એડીશનલ સીટી ઈજનેરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

Ahmedabad Bharti 2023

પોસ્ટ ટાઈટલ અમદાવાદ AMC ભરતી 2023
પોસ્ટનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
કુલ જગ્યાઓ 51
સંસ્થા Ahmedabad Municipal Corporation
છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023
વેબ સાઈટ ahmedabadcity.gov.in

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 51 સહાયક ગાર્ડન એડીશનલ સીટી ઈજનેર, ડે. સીટી ઈજનેર, આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર), આસીસ્ટન્ટ મેનેજર જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

Ahmedabad Bharti 2023
અમદાવાદ AMC ભરતી 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, કુલ જગ્યાઓ 51 2

 

કુલ જગ્યાઓ 51 પર Ahmedabad Bharti 2023

Ahmedabad Municipal Corporation Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

 

પગાર ધોરણ અને વય મર્યાદા

પોસ્ટ નામ પગાર વય મર્યાદા
એડીશનલ સીટી ઈજનેર લેવલ 13 પે મેટ્રીક્સ રૂ. 1,18,500-2,14,100 45 વર્ષથી વધુ નહી
ડે. સીટી ઈજનેર લેવલ 11 પે મેટ્રીક્સ રૂ. 67,700/2,08,700 40 વર્ષથી વધુ નહી
આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર) લેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53,100-1,67,800 37 વર્ષથી વધુ નહી
આસીસ્ટન્ટ મેનેજર લેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53,100/1,67,800 33 વર્ષથી વધુ નહી

બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂપિયા 112/- ઓનલાઈન તારીખ 30-03-2023 સુધીમાં ભરવાની રહેશે.

નોંધ: ભરતીની માહિતી જેવી કે લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદાની વધારાની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચી અને પછી ઓનલાઈન અરજી કરવી.

AMC ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
  1. Ahmedabad Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે ?

    ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

  2. Ahmedabad Bharti 2023 અરજી પ્રક્રિયા કઈ છે ?

    લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment