GPSSB Talati Mantri Exam Date | તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ જાહેર 2022

GPSSB Talati Mantri Exam Date : ગુજરાત પબ્લિક સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB) એ GPSSB તલાટી મંત્રી પરીક્ષાની તારીખ 2022 જાહેર કરી છે. ગુજરાત તલાટી મંત્રી પરીક્ષા જુલાઈ-ઓગસ્ટ 2022 માં શરૂ થવા જઈ શકે છે. તલાટી મંત્રી કોલ લેટર (Talati Mantri Call Letter 2022) લિંક ખૂબ જ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ … Read more

NHM જામનગર ભરતી 2022 | જામનગર આંગણવાડી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

NHM જામનગર ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જામનગર જિલ્લામાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટીયર અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે. NHM જામનગર ભરતી 2022 કચેરીનું નામ જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ … Read more

IB ભરતી [email protected]

IB ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર … Read more

NHM ભાવનગર ભરતી 2022, ઓનલાઈન અરજી કરો@arogyasathi.gujarat.gov.in

NHM ભાવનગર ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગર જીલ્લા પંચાયત હેઠળ જીલ્લા તથા તાલુકા પીએચસી અને યુએચસી ખાતે ફાર્માસીસ્ટ અને અન્ય જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. NHM ભાવનગર ભરતી 2022 નેશનલ હેલ્થ મિશન અંતર્ગત … Read more

ગુજરાત વન વિભાગ ભરતી [email protected]

ગુજરાત વન વિભાગ ભરતી 2022 : ગુજરાત વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ ની 823 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ટૂંક સમયમાં ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ધોરણ 12 પાસ અને શારીરિક રીતે મજબૂત ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ગુજરાત વન રક્ષક ભરતી 2022 ના ઓનલાઈન ફોર્મ તારીખ 1 … Read more

કરજણ નગરપાલિકા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ જાહેરાત

કરજણ નગરપાલિકા ભરતી 2022 – પ્રાદેશિક નગરપાલિકા ની કચેરી, વડોદરા દ્વારા કરજણ નગરપાલિકામાં કલાર્કની વિવિધ 09 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કરજણ નગરપાલિકા દ્વારા પાંચ વર્ષના ફિક્સ સમયગાળા માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ જાહેરાત વાંચીને ઓફલાઇન અરજી કરવાની રહેશે. કરજણ નગરપાલિકા ભરતી 2022 સંસ્થાનું નામ કરજણ નગરપાલિકા … Read more

How To Watch Live ICC T20 World Cup 2022

T20 World Cup

ICC T20 World Cup 2022 will witness 45 matches, including the knockout stage. 12 teams will be fighting to lift the prestigious ICC trophy. The top 8 teams, based on their performance in the ICC T20 World Cup 2021, have already qualified for the super 12 stages. The remaining 4 teams will be decided from … Read more

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022, કુલ 80 જગ્યાઓ માટે ભરતી@apprenticeship.gov.in

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 : ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ની 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર એપ્રેન્ટિસ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકાશે. IRCTC … Read more

અમરેલી રોજગાર ભરતી મેળો [email protected]

અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળાનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 10-10-2022ના રોજ સવારે 11 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે. અમરેલી રોજગાર ભરતી મેળો 2022 પોસ્ટ … Read more

GMDC ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

GMDC ભરતી 2022 : જીએમડીસી લિમિટેડ લિગ્નાઇટ પ્રોજેક્ટ – ભાવનગર ભરતી 2022 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. રસ અને લાયકાત … Read more