CISF કોન્સ્ટેબલ ભરતી [email protected], ધોરણ 10 પાસ માટે ભરતી

CISF કોન્સ્ટેબલ ભરતી 2022: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની 787 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ધોરણ 10 પાસ માટે આ નોકરીની સુવર્ણ તક છે. CISF કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની ભરતીમાં પુરુષ અને મહિલા ઉમેદવાર બન્ને ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 21 નવેમ્બર 2022 થી શરૂ થશે.

CISF કોન્સ્ટેબલ ભરતી 2022

CISF કોન્સ્ટેબલ ભરતી 2022

Also Read : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મા તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે ? જાણો સંપૂર્ણ માહિતી

પોસ્ટ ટાઈટલ CISF કોન્સ્ટેબલ ભરતી 2022
પોસ્ટ નામ કોન્સ્ટેબલ/ટ્રેડમેન
કુલ જગ્યા 787
સંસ્થા નામ CISF
નોકરી સ્થળ ભારત
અરજી શરૂ તારીખ 21-11-2022
અરજી છેલ્લી તારીખ 20-12-2022
સત્તાવાર વેબ સાઈટ www.cisfrectt.in
અરજી પ્રકાર ઓનલાઈન

CISF કોન્સ્ટેબલ ભરતી 2022

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની કુક, બાર્બર, દરજી, ધોબી અને બીજી વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

પોસ્ટ નામ જગ્યા
કોન્સ્ટેબલ / કુક (Cook) 304
કોન્સ્ટેબલ / કોબલર (Cobbler) 6
કોન્સ્ટેબલ / ટેઈલર (Tailor) 27
કોન્સ્ટેબલ / બાર્બર (Barber) 102
કોન્સ્ટેબલ / વોશરમેન 118
કોન્સ્ટેબલ / સ્વીપર (Sweeper) 199
કોન્સ્ટેબલ / પેઈન્ટર (Painter) 1
કોન્સ્ટેબલ / મેશન (Mason) 12
કોન્સ્ટેબલ / પ્લમ્બર (Plumber) 4
કોન્સ્ટેબલ / માળી (Mali) 3
કોન્સ્ટેબલ / વેલ્ડર (Welder) 3
Back-log Vacancies
કોન્સ્ટેબલ / કોબલર (Cobbler) 1
કોન્સ્ટેબલ / બાર્બર (Barber) 7
કુલ જગ્યા 787

CISF કોન્સ્ટેબલ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

ધોરણ 10 પાસ અને તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

CISF ટ્રેડસમેન ભરતી 2022 ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.cisfrectt.in પર જઈને તારીખ 21 નવેમ્બર થી 20 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

CISF કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી નીચેના માપદંડ ને આધારે કરવામાં આવશે:-

  • લેખિત પરીક્ષા (CBT Mode)
  • PST/PET ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • ટ્રેડ ટેસ્ટ
  • મેડિકલ પરીક્ષા

વય મર્યાદા

18 થી 23 વર્ષના શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઇ શકશે. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

Gen/OBC/EWS રૂ.100/-
મહિલા અને અન્ય તમામ કેટેગરી કોઈ ફી નહિ

CISF ટ્રેડસમેન પગાર ધોરણ

આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને 7માં પગારપંચ મુજબ રૂ.21,700 થી 69,100 સુધીનુ પગારધોરણ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો :

અરજી શરૂ તારીખ 21/11/2022
અરજી છેલ્લી તારીખ 20/12/2022

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
Home Page અહીં ક્લિક કરો

Leave a Comment