GPSSB Talati Call Letter 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 7 મે 2023 ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવવાની છે. આ પરીક્ષા માટેના કોલ લેટર એટલે કે હૉલ ટિકિટ GPSSB દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર કયા આવ્યું આ લેખમાં આપેલ માહિતી દ્વારા.
GPSSB Talati Call Letter 2023
ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB |
ભરતી જગ્યા | તલાટી મંત્રી |
આર્ટીકલ પ્રકાર | પરીક્ષા કોલ લેટર OJAS કોલ લેટર |
તલાટી પરીક્ષા તારીખ | 7 મે 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | 27-4-2023 થી |
GPSSB Talati Exam સંમતિ ફોર્મ ભર્યુ હોય તે વિદ્યાર્થી જ પરીક્ષા આપી શકશે
જો આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ તલાટીની સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં તલાટી કન્ફર્મેશન )સંમતિ ફોર્મ ભર્યું તે જ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. જે વ્યક્તિએ સંમતિ ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.
તલાટી કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?
પ્રથમ પગલા તરીકે ojas.gujarat.gov.in પર OJAS વેબસાઇટની મુલાકાત લો.
- Step 1:- OJAS વેબસાઇટ – ojas.gujarat.gov.in પર જાઓ
- Step 2:- હોમપેજ પર ઉપલબ્ધ “Call Letter/ Reference” લિંક ખોલો.
- Step 3:- “GPSSB/202122/10 ગુજરાત ગ્રામ પંચાયત સચિવ (તાલતી કમ મંત્રી) 2021-22 માટે કૉલ લેટર નામના જોબ વિકલ્પને પસંદ કરો – ગ્રામ રાજ્ય સેક્રેટરી (તલાટી કમાલ) વર્ગ-૩ ૨૦૨૧-૨૨”.
- Step 4:- લોગિન પેજ પર તમારો “08 અંકોનો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
- Step 5:- “પ્રિન્ટ કૉલ લેટર” બટન પર ક્લિક કરો.
- Step 6:- છેલ્લે, તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે. બધી વિગતો ક્રોસ-ચેક કરો.
- Step 7:- તમારા ઉપકરણ પર એડમિટ કાર્ડ પીડીએફ ડાઉનલોડ કરો.
- Step 8:- A4 સાઈઝના પેપરમાં તમારી હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ બનાવો અને તેને પરીક્ષાના દિવસે લાવો.
મહત્વપૂર્ણ લિન્ક :
GPSSB તલાટી કોલ લેટર | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |