GSRTC અમદાવાદ ભરતી 2022 ઓનલાઈન અરજી કરો

GSRTC અમદાવાદ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ 1961 પ્રવર્તમાન નિયમાનુસાર કોપા, ડીઝલ મીકેનીક / ડીઝલ મીકેનીક એન્જીન, ઈલેક્ટ્રીશીયન, એમ.એમ.વી., વાયરમેન, વેલ્ડર ટ્રેડમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે માટે એપ્રેન્ટીસ ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

 

GSRTC Ahmedabad Recruitment 2022 : Gujarat State Road Transport Corporation in Ahmedabad Division has advertised for Apprentice Recruitment for ITI Pass Candidates in COPA, Diesel Mechanic / Diesel Mechanic Engine, Electrician, M.M.V., Wireman, Welder Trade as per existing rules of Apprentice Act 1961 has been released. You are given below other details like age limit, educational qualification, selection process, application fee and how to apply.

 

GSRTC અમદાવાદ ભરતી 2022

 

 આ પણ વાંચો : SBI ક્લાર્ક ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

 

GSRTC અમદાવાદ ભરતી 2022

GSRTC અમદાવાદ દ્વારા વિવિધ ટ્રેડમાં ITI પાસ ઉમેદવારો માટે ભરતી બહાર પાડવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 7 સપ્ટેમ્બર 2022 થી 12 સપ્ટેમ્બર 2022 સુધી ઓફલાઈન અરજી કરી શકશે.

 

સંસ્થાનું નામ GSRTC અમદાવાદ
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
અરજી પક્રિયા ઓફલાઇન
જોબ લોકેશન અમદાવાદ
ફોર્મની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2022
સત્તાવાર વેબ સાઈટ www.apprenticeshipindia.org.in

GSRTC અમદાવાદ ભરતી 2022 પોસ્ટ 

  • કોપા
  • ડીઝલ મિકેનિક/ડીઝલ મિકેનિક એન્જિન
  • ઇલક્ટ્રેશિયન
  • એમ.એમ.વી
  • વાયરમેન
  • વેલ્ડર

GSRTC અમદાવાદ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ સાથે ITI નો 2 વર્ષનો કોર્ષ અને 12 પાસ સાથે કોપા નો કોર્ષ કરેલો હોવો જોઈએ.

 

આ પણ વાંચો : ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022: 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી

 

GSRTC અમદાવાદ ભરતી ઓફલાઇન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર સૌ પ્રથમ એપ્રેન્ટીસ ની ઓફિશિયલ વેબસાઈટ www.apprenticeshipindia.org.in પર જઈને રજીસ્ટ્રેશન કરીને તેની હાર્ડ કોપી મેળવીને ઓફલાઇન ફોર્મ માં માગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ જોડીને તારીખ 7 સપ્ટેમ્બર 2022 થી 12 સપ્ટેમ્બર 2022 સુધી વહીવટી કચેરી,વી.શાખા,ગીતા મંદિર,અમદાવાદ ખાતે રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે.

 

GSRTC અમદાવાદ ભરતી સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારો નું સિલેકશન શૈક્ષણિક લાયકાત અને મેરિટના આધારે કરવામાં આવશે.

GSRTC અમદાવાદ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.ORG.IN વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (10+12+ITI), એલ.સી, આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો વહીવટી શાખા, વિ. કચેરી, ગીતા મંદિર, અમદાવાદ ખાતે રૂબરૂમાં તારીખ 07-09-2022 થી 12-09-2022 સુધીમાં જમા કરાવવાનું રહેશે. તા. 10-09-2022ને શનિવાર તેમજ તા. 11-09-2022ને રવિવારે ચાલુ રહેશે. (સમય 11:00 કલાકથી 16:00 કલાક)

GSRTC અમદાવાદ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 12/09/2022

 

મહત્વપૂર્ણ લિંક્સ

GSRTC અમદાવાદ ભરતી જાહેરાત અહીં ક્લિક કરો

 

GSRTC અમદાવાદ ભરતી FAQ

GSRTC અમદાવાદ દ્વારા કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

GSRTC અમદાવાદ દ્વારા ITI ટ્રેડની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

GSRTC અમદાવાદ ભરતી 2022 ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ કઈ છે?

GSRTC અમદાવાદ ભરતી 2022નું ઓફલાઇન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2022 છે.

 

Leave a Comment