VMC Recruitment 2023 : 370 જગ્યાઓ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અહીથી

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશખબરી વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

VMC Recruitment 2023

VMC Recruitment 2023

સંસ્થાનું નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
પોસ્ટનું નામ સિક્યોરીટી ગાર્ડ, સ્ટાફ નર્સ, ક્લીનીંગ સ્ટાફ અને અન્ય
જાહેરાત ક્રમાંક 1164/2022-23
કુલ જગ્યાઓ 370
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ, 2023
વેબસાઈટ vmc.gov.in

VMC Recruitment 2023 | 370 જગ્યાઓ માટેની ભરતી

જગ્યાનું નામ જગ્યા
મેડીકલ ઓફિસર (કરાર આધારિત) 74
સ્ટાફ નર્સ (કરાર આધારિત) 74
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત) 74
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) 74
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing) 74

ઓનલાઈન જ અરજી કરવાની રહેશે

  • રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ : 24-03-2023 થી તારીખ 03-04-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

પગારધોરણ

  • ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો વડોદરા નગરપાલિકા ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તથા તમને ભારત સરકારના એપ્રેન્ટીસિપ નિયમો અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

  • અરજી કર્યા બાદ તમને તમારા અભ્યાસના મેરીટ અનુસાર પસંદ કરવામાં આવશે. જો તમારા ગુણ સારા હશે તો તમારા સિલેક્ટ થવાના ચાન્સ વધુ રહેશે.

ઉંમર સુધીની વય મર્યાદા માન્ય

  • મેડીકલ ઓફિસર માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી અને અન્ય જગ્યાઓ માટે 45 વર્ષથી વધુ નહી તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023

VMC Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. સૌ પ્રથમ VMC ની સત્તાવાર વેબસાઈટ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે VMC ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. અરજી ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વપૂર્ણ લિંક :

VMC Bharti 2023 જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લીક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

FAQ’S 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

VMC ભરતી 2023 છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે

VMC ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

VMC ની સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/ છે

Leave a Comment