Gujarat Police Bharti 2023 : ગુજરાત પોલીસ વિભાગમાં 8000 જગ્યાઓ માટેની ભરતીની હર્ષ સંઘવી એ કરી જાહેરાત, જાણો ક્યારે આવશે ભરતી ?
Gujarat Police Bharti 2023: ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી : ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. Gujarat …