Gujarat NMMS Scholarship 2024 : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Gujarat NMMS Scholarship 2024 : રાજ્ય પરીક્ષા બોર્ડ,,ગાંધીનગર દ્વારા રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ … Read more