રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022 : ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 નિયામક રોજગાર અને તાલીમ દ્વારા સંચાલિત વિવિધ જિલ્લા માટે મદદનીશ નિયામક રોજગાર ની કચેરી ગાંધીનગર દ્વારા ગુજરાત રોજગાર ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યુ છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તેમજ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર દ્વારા આયોજીત
રોજગાર ભરતી મેળો 2022 , આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે
રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022
અમદાવાદ ખાતે યોજાનાર આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 9 પાસ થી લઈને ગ્રેજ્યુએટ પાસ યુવાનો ભાગ લઈ શકશે. અમદાવાદ નામાંકિત કમ્પનીઓ દ્વારા આ રોજગાર ભરતી મેળાનું અયોજન કરવામાં આવેલ છે.રોજગારી શોધતા તમામ ઉમેદવારોએ આ રોજગાર ભરતીમાં રૂબરૂ ઉપસ્થિત રહીને વિવિધ કમ્પનીઓની નોકરી વિશે જાણકારી મેળવી શકશે.
રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022
પોસ્ટનું નામ | ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ પ્રકાર | જોબ |
સંસ્થા | નિયામક, રોજગાર અને તાલીમ |
ભરતી મેળો તારીખ | 30-08-2022 |
સમય | સવારે ૧૦:૦૦ કલાકે |
સ્થાન | અમદાવાદ |
સત્તાવાર વેબ સાઇટ | anubandham.gujarat.gov.in |
આ પણ વાંચો : ગ્રામ રક્ષક દળમાં ભરતી
અમદાવાદ રોજગાર ભરતી મેળો શૈક્ષણિક લાયકાત
- ધોરણ 9 પાસ
- ધોરણ 10 પાસ
- ધોરણ 12 પાસ
- ગ્રેજ્યુએટ (તમામ ઉમેદવાર)
- ITI (બધા ટ્રેડ)
- ડિપ્લોમા
ટાટા મોટર્સમાં એપ્રેન્ટીસની ભરતી માટે ડિપ્લોમા ઇન ઓટો મોબાઈલ,મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલની લાયકાત ધરાવતા ઉમેદવાર ભાગ લઈ શકશે..
આ પણ વાંચો:BSF માં 1312 હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ભરતી
વય મર્યાદા
- જાહેરાતમાં આપેલ નથી
પગાર ધોરણ
- જાહેરાતમાં આપેલ નથી
જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ / લાયસન્સ વગેરે
- લાયકાતના સર્ટીફીકેટ
- અનુભવના સર્ટીફીકેટ
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
આ પણ વાંચો:SSC દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી
ગુજરાત રોજગાર ભરતી મેળા માટે અરજી કઈ રીતે કરશો?
ગુજરાત રોજગાર ભરતી મેળો માટે અરજી કરવા ની પદ્ધતિ નીચે મુજબ આપેલ છે.
- anubandham.gujarat.gov.in પર જાઓ
- નોંધણી બટન પર ક્લિક કરો
- તમને “નોકરી શોધનાર” વિકલ્પ “નોંધણી” ટેબ પસંદ કરીને મળશે અને તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે, તમારે એક ઇમેઇલ સરનામાંની જરૂર પડશે અથવા મોબાઈલ નંબર નાખવાનો થશે
- ‘નેક્સ્ટ’ બટન દબાવો. તે પછી, તમને ઉલ્લેખિત સેલ ફોન નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
- તમે SMS દ્વારા તમારા મોબાઇલ નંબર પર મેળવેલ OTP દાખલ કરો પછી આગળ બટન પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે પ્રથમ નામ, મધ્ય નામ, છેલ્લું નામ, સરનામું, શહેર, પિન કોડ, રાજ્ય અને જિલ્લા.
- તમે આ તમામ પગલાં પૂર્ણ કરી લો તે પછી, “આગલું” વિકલ્પ પસંદ કરો.
- ‘રજીસ્ટ્રેશન’ શીર્ષકવાળી એપ્લિકેશન હવે પ્રદર્શિત થશે. અહીં તમારે એક અનન્ય ID પ્રદાન કરવું આવશ્યક છે પ્રકાર, એક અનન્ય ID નંબર, લોગિન માટેની વિગતો અને ફોન નંબર.
- તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો.
- તે પછી, એક મજબૂત પાસવર્ડ સ્થાપિત કરો અને તેને બે વાર તપાસો.
- સબમિટ બટન પર ક્લિક કરો
- ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 સ્ટેપની ફોટા સાથે સમજ નીચેની લીંક પરથી મેળવો.
આ પણ વાંચો – અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |