બેંક ઓફ બરોડા ભરતી 2022, ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

બેંક ઓફ બરોડા ભરતી 2022 :  બેંક ઓફ બરોડા (BOB) એ ઝોનલ સેલ્સ મેનેજર, રિજનલ સેલ્સ મેનેજર, આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, સિનિયર મેનેજર અને મેનેજરની પોસ્ટ માટે નવી ભરતી (BOB Recruitment 2022) નોટિફિકેશન બહાર પાડી છે. પોસ્ટ માટે લાયક ઉમેદવારો છેલ્લી તારીખ એટલે કે 14 ફેબ્રુઆરી 2022 પહેલા BOB ભરતી 2022 માટે bankofbaroda.in પરથી અરજી (Apply Online) કરી શકે છે. બીઓબી દ્વારા વિવિધ પદો માટે 200થી વધુ જગ્યા પર ભરતી (Jobs) બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તક છે અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરો.

બેંક ઓફ બરોડા ભરતી 2022 : BOB ભરતી 2022 માં બેન્ક ઓફ બરોડા એ સહાયક વાઇસ પ્રેસિડેન્ટ (એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર) ની 50 ખાલી જગ્યાઓની સતાવાર સૂચના બહાર પાડી છે.બેન્ક ઓફ બરોડા (BOB) ભરતી નોટિફિકેશન 15 જુલાઇ 2022 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને સતાવાર વેબસાઇટ https://www.bankofbaroda.in/ પર ઓનલાઇન અરજી શરૂ થઈ છે.BOB ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ 04 ઓગસ્ટ 2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

આજનુ રાશી ભવિષ્ય. કેવો રહેશે તમારો આજનો દિવસ ?? તમારી રાશિ ની ઈમેજ ઉપર ક્લિક કરો અને તમારું ભવિષ્ય જાણો.

બેંક ઓફ બરોડા ભરતી 2022

સંસ્થાનું નામ બેંક ઓફ બરોડા
પોસ્ટનું નામ નિષ્ણાત અધિકારી
ખાલી જગ્યાની સંખ્યા 325
અરજી કરવાની રીત ઓનલાઇન
જોબ સ્થળ ઓલ ઈન્ડિયા
જોબ કેટેગરી બેંક નોકરીઓ
અરજી કરવાની છેલ્લી તારીખ 12 જુલાઈ 2022
સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in
ઓજસ નોકરી  હોમપેજ અહીં ક્લિક કરો

બેંક ઓફ બરોડા ભરતી 2022 પોસ્ટની વિગતો :

પોસ્ટનું નામ :-

  • આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (એક્વિઝિશન એન્ડ રિલેશનશિપ મેનેજર)

કુલ ખાલી જગ્યાઓ :-

  • 50 જગ્યાઓ

બેંક ઓફ બરોડા ભરતી 2022 પાત્રતા માપદંડો :

BOB ભરતી 2022 માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે આપેલ જરૂરી માપદંડો પૂર્ણ કરતાં હોવા જોઈએ ત્યારબાદ જ તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત :-
  • ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે (કોઈપણ વિધાશાખામાં).
  • માન્ય સંસ્થા / બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.
  • વધુ વિગતો માટે અધિકૃત સૂચના વાંચો.
ઉંમર મર્યાદા :-
  • લઘુતમ વય મર્યાદા – 23 વર્ષ
  • મહતમ વય મર્યાદા – 40 વર્ષ
પસંદગી પ્રક્રિયા :-
  • પસંદગી શોર્ટલિસ્ટ અને વ્યક્તિગત ઇંટરવ્યૂના આધારે અનુગામી રાઉન્ડ અને/અથવા કોઈપણ અન્ય પસંદગી પદ્ધતિ પર આધારિત હશે.
અરજી ફી :-
  • જનરલ / EWS / OBC ઉમેદવારો માટે – રૂ. 600/-
  • SC / ST / PWD / મહિલા ઉમેદવારો માટે – રૂ. 100/-
પગાર ધોરણ :-
  • ન્યૂનતમ પગાર – રૂ. 48,170/-
  • મહતમ પગાર – રૂ. 76,010/-

બેંક ઓફ બરોડા ભરતી 2022 અરજી કેવી રીતે કરવી ?

BOB ભરતી 2022 માટે અરજી કરવા કરવાના નીચે આપેલ સરળ પગલાં અનુસરો.

  • સૌપ્રથમ યોગ્યતા માટે સતાવાર સૂચના તપાસો.
  • ત્યારબાદ નીચે આપેલ “ઓનલાઇન અરજી કરો” લિંક પર ક્લિક કરો. @www.bankofbaroda.in
  • એ પછી જાહેરાત શોધવા માટે BOB ભરતી” પર ક્લિક કરો. જાહેરાત પર ક્લિક કરો.
  • ત્યારબાદ સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
  • અંતે જો તમે લાયક ઉમેદવાર છો તો તમે ઓનલાઇન અરજી કરવાનું ચાલુ રાખો.
Caller Name Announcer Apps | Latest Best Caller Announcer Apk File 2022 Best Avast Antivirus Android App – Scan & Remove Virus, Cleaner 2022
How To Recover Deleted Photo From Your Device Read Along Best Mobile Application 2022
Best Bharat Caller Android App Caller ID Spam Block ID Caller 2022 GPS Area Calculator app 2022 [જમીન માપણી]
મહત્વપૂર્ણ તારીખો :-
ઓનલાઇન એપ્લિકેશન સબમિશન માટે
પ્રકાશિત / પ્રારંભિક તારીખ –
15-07-2022
એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી
છેલ્લી તારીખ –
04-08-2022

 

મહત્વપૂર્ણ લીંક્સ :-
સતાવાર સૂચના – અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો – અહી ક્લિક કરો
BOB સતાવાર વેબસાઇટ – અહી ક્લિક કરો
ઓજસ નોકરી
હોમપેજ –
અહી ક્લિક કરો

બેંક ઓફ બરોડા ભરતી 2022

Leave a Comment