SSC Recruitments 2023 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 10 પાસ પર 5369 જગ્યાઓ માટે મોટી ભરતી @ssc.nic.in

SSC Recruitments 2023: સ્ટાફ સીલેકશન કમીશન ભરતી: સ્ટાફ સીલેક્શન કમીશન એ કેંદ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનુ કામ કરે છે. સ્ટાફ સીલેકશન કમીશ્ન દ્વારા SSC Recruitments 2023ની વિવિધ 5369 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી બહાર પાડી છે. જેમા પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી ગ્રેજયુએટ સુધીની લાયકાત રાખવામા આવી છે. સ્ટાફ સીલેકશન દ્વારા અવાર નવાર મોટી ભરતીઓ બહાર પાડવામા આવતી હોય છે. જો તમે આ પૈકી કોઇ જગ્યાઓ પર અરજી કરવા માંગો છો તો આ આર્ટીકલમા પુરી વિગતો વાંચી લેશો.

SSC Recruitments 2023

SSC Recruitments 2023

સંસ્થાનુ નામ સ્ટાફ સીલેકશન કમીશન (SSC)
પોસ્ટનુ નામ Selection Post XI
કુલ જગ્યાઓ 5369
જાહેરાત ક્રમાંક HQ-RHQS015/17/2022-RHQ
નોટીફીકેશન તારીખ 06 માર્ચ, 2023
વેબસાઈટ ssc.nic.in

પોસ્ટ

પોસ્ટ જગ્યાઓ
MTS 6000
હવાલદાર 4000
કુલ જગ્યાઓ 10000

લાયકાત

  • ઉમેદવારો પાસે 10મા, 12મા, સ્નાતકનું પ્રમાણપત્ર/ડિગ્રી અથવા માન્ય સંસ્થા/બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.

વય મર્યાદા 

  • લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 25/27/30 વર્ષ (10 પાસ, 12 પાસ, સ્નાતક)

SSC Recruitments 2023 પગાર ધોરણ

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉમેદવારને ભારત સરકારના નિયમો તથા ધારાધોરણ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

અરજી ફી

  • સ્ટાફ સીલેકશનની આ ભરતી માટે અરજી ફી રૂ.100 રાખવામા આવી છે.
  • અરજી ફી ની ચુકવણી ઓનલાઇન કરવાની રહેશે.
  • મહિલા ઉમેદવારો, SC અને ST કેટેગરીના ઉમેદવારો, PwBD અને Exservicemen ઉમેદવારોને ફી ચુકવણીમાથી મુક્તિ આપવામા આવી છે.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • વર્ણનાત્મક કસોટી

SSC Recruitments 2023 અરજી કઈ રીતે કરવી?

  1. સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે SSC ની સત્તવાર વેબસાઈટ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. હવે ઓનલાઇન ફી ચૂકવો તથા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિન્ક

 

સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર વેબસાઇટ Click Here
HomePage Click Here

FaQ

1. સ્ટાફ સીલેકશન દ્વારા કઇ જગ્યા માટે ભરતી બહાર પાડવામા આવી છે ?

  • Selection Post XI

2. સ્ટાફ સીલેકશન કમીશનની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

  • https://ssc.nic.in

3. Selection Post XI ની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે ?

  • કુલ 5369 જગ્યાઓ માટે ભરતી બહાર પડેલી છે.

Leave a Comment