Central Bank Of India Bharti 2023 : બેંકમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે ખુશખબરી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 5000 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની લાયકાત કોઈ પણ સંસ્થા થી સ્નાતક હોવું જોઈએ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં આ સૌથી મોટી ભરતી કરવામાં આવી રહી છે જેથી રસ ધરાવતા દરેક ઉમેદવારો અરજી કરી શકે. આ ભરતીની દરેક તમામ બાબતો જેવી કે પોસ્ટ, લાયકાત, પસંદગી પ્રક્રિયા તેમજ વય મર્યાદા સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.
Central Bank Of India Bharti 2023
સંસ્થાનું નામ | સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 20 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 20 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 03 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | centralbankofindia.co.in |
પોસ્ટ ની વિગતો :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 5000 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
પ્રાદેશિક | જગ્યા |
---|---|
બરોડા | 52 |
રાજકોટ | 63 |
સુરત | 58 |
અમદાવાદ | 62 |
ગાંધીનગર | 64 |
જામનગર | 43 |
કુલ | 342 |
લાયકાત :
- આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત સ્નાતક છે. તમે કોઈ પણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું છે તો તમે અરજી કરી શકો છો. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી.
પસંદગી પ્રક્રિયા :
CBI બેંક માં પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબ આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે.
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
Central Bank Of India Bharti 2023 પગારધોરણ :
- આ એક એપ્રેન્ટીસિપ ભરતી છે જેથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દર મહિને રૂપિયા 10,000 થી 15,000 સુધી સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
Central Bank Of India Bharti 2023 પસંદગી પ્રક્રિયા :
CBI બેંક માં એપ્રેંટીસ તરીકે પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબ આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે.
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
Central Bank Of India Bharti 2023 ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
- આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://www.centralbankofindia.co.in/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
FAQ
1. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી ની છેલ્લી તારીખ શું છે?
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી ની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે
2. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://www.centralbankofindia.co.in/