Aayushman Bharat Card 2023 : ભારત સરકાર દ્વારા આરોગ્ય માટે 10 લાખ સુધી ની મફત સારવાર માટે આયુષ્યમાન કાર્ડ યોજના ચાલુ કરી છે. જેની અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા તેમજ આયુષમાન ભારત યોજના ને લગતા લોકો માટે ભારત સરકારે આ યોજના ચાલુ કરી છે. ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના એડ્રેસ સરકાર દ્વારા મફત આરોગ્ય સુવિધાઓ આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ભારતના નાગરિકો પાસે આયુષ્માન ભારત કાર્ડ હોવું જરૂરી છે.
Aayushman Bharat Card 2023
યોજનાનું નામ | પીએમ આયુષ્માન ભારત યોજના |
શરુ | શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ |
લાભ | હોસ્પિટલોમાં ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર |
સત્તાવાર વેબસાઈટ | https://bis.pmjay.gov.in/BIS/mobileverify |
હેલ્પલાઈન | 14555 |
Aayushman Bharat Card 2023
જેમકે કેન્દ્ર સરકાર ગરીબ વર્ગ માટે આયુષ્માન ભારત યોજનાને ચલાવે છે. જો કે, હવે આ યોજના સાથે રાજ્ય સરકારો પણ જોડાયેલી છે. તેથી હવે આ યોજનાનુ નામ બદલીને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના કરી દીધુ. યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. Aayushman Bharat Card 2023 પછી તેના દ્વારા કાર્ડધારક મફતમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. એવામાં જો તમે આ યોજના સાથે જોડાયેલા છો તો આવો જાણીએ કે તમે તમારા આયુષ્માન કાર્ડને કેવીરીતેઘરબેઠા ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન ભારત યોજના નો લાભ લેવા માટે પાત્રતા
- અરજી કરનાર નાગરિકની 16 વર્ષથી લઈને 59 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ અથવા એસટી જાતી ધરાવતો હોવો જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિએ આયુષ્માન કાર્ડ યોજના માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અધિકૃત વેબસાઈટ પર નોંધણી કરાવેલી હોવી.
- આયુષ્માન કાર્ડ ધરાવવા માટે અરજી કરનાર પરિવારની વાર્ષિક આવે કે 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ છે.
કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?
આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. Aayushman Bharat Card 2023 આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. Aayushman Bharat Card 2023 ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે. Aayushman Bharat Card 2023
આયુષ્માન કાર્ડ ડોક્યુમેન્ટ લીસ્ટ (Ayushman Card Document List)
આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા માટે નીચેના જેવા ડોકયુમેન્ટની જરુર રહે છે.
- લાભાર્થી નું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં લખેલ હોય તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)
આ રીતે કરી શકો છો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Health Card)
- સ્ટેપ 1 : સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.
- સ્ટેપ 2 : ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- સ્ટેપ 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
- સ્ટેપ 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
- સ્ટેપ 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
Important Links for Ayushman Bharat Yojana
pmjay.gov.in | અહિયાં ક્લિક કરો |
આયુષ્માન કાર્ડ ઓનલાઈન અરજી કરો | અહિયાં ક્લિક કરો |
આયુષ્માન કાર્ડ સ્ટેટસ ચેક | અહિયાં ક્લિક કરો |
FAQs
-
Ayushman Bharat કાર્ડ શું લાભ મળવા પાત્ર થશે?
આયુષ્માન ભારત કાર્ડ હેઠળ સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે.
-
આયુષ્માન ભારત કાર્ડ માટે કોણ અરજી કરી શકે છે?
16 વર્ષથી 59 વર્ષના નાગરિક મિત્રો આ આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
-
Ayushman Bharat Card માટે ક્યાં અરજી કરવાની રહેશે?
આયુષ્માન ભારત કાર્ડ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અધિકૃત વેબસાઈટની મુલાકાત લો. pmjay.gov.in
-
આયુષ્માન ભારત કાર્ડ નો લાભ લેવા માટે લઘુત્તમ આવક મર્યાદા શું હોવી જોઈએ?
આયુષ્માન ભારત કાર્ડ યોજના માટે પરિવારની વાર્ષિક આવક એ 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જરૂરી છે.
-
Ayushman Bharat Yojana માટેનું Application Status કેવી રીતે ચેક કરી શકાય છે?
આ આયુષ્માન ભારત કાર્ડ યોજના નું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લો.