Bal Namavali – Gujarati Baby Boys Names List 2022

Bal Namavali :શિશુનું નામકરણ (Child’s Names) (બાળકોનાં નામો) : નવજાત શિશુનું નામકરણ કરવું એ એક અગત્યની ઘટના છે. કારણ  નામ આજીવન તેની સાથે રહે છે.કોઇપણ વ્યક્તિ જીવનભર તેના નામ વડે જ ઓળખાય છે.આથી નવજાત શિશુનું નામકરણ કરવાનું હોય ત્યારે તેના નામની શોધ શરૂ થાય છે.પહેલાંના જમાનામાં આ અધિકાર ફઇબાને હતો.ગામ-લત્તાનાં અન્ય નામો જોઇને ફઇબા એક નામ પસંદ કરતાં.જેથી પહેલાંના જમાનામાં એક જ પ્રકારની નામધારિ વ્યક્તિઓ વધારે જોવા મળતી. આજે જમાનો બદલાયો છે.દરેક માબાપને પોતાનાં શિશુનું નામ કંઇક અલગ કે વિશિષ્ટ રાખવાની ખેવના હોય છે.વળી, કોઇ પરદેશી નામો પાડવા ઇચ્છુક હોય છે. એટલે જ્યારે નામની શોધ કરવાની હોય ત્યારે બધાને એક જ સવાલ થાય છે- ક્યું નામ રખવું ? આ સારું કે તે સારું ? આવા સમયે જો નામોની રાશિ,અર્થ કે ધર્મ અનુસાર પસંદગી કરવાની તક મળે તો માબાપ પોતાને વધુ સારું લાગે   તેવું નામ શોધીને પાડી શકે છે..આ માટે નીચેની લિંકો ખૂબ જ ઉપયોગી થઇ પડશે.શિશુનું રાશિ, અર્થ  કે ધર્મ મુજબ નામ પાડવામાં ઘણી સરળતા રહેશે. અહીં નામોના અસંખ્ય વિકલ્પો જોવા મળશે.

(Bal Namavali) શિશુનું નામકરણ કરતી વખતે નીચેની બાબતો ધ્યાને રાખવી ખૂબ જરૂરી હોય છે.

૧. કોઇપણ નામ પાડતાં પહેલાં તેનો અર્થ જાણી લેવો જરૂરી છે.નામ અર્થસભર હોવું જોઇએ.
૨.જો રાશિ પ્રમાણે નામ પાડવું હોય તો પ્રથમ બાળકની રાશિ કઢાવી લેવી જોઇએ.
૩. વિદેશી નામ પાડતાં પહેલાં એ જાણી લેવું જોઇએ કે તે નામ સરળતાથી બોલી શકાય છે કે કેમ? કારણ,જો નામ બોલવામાં સરળતા નહી હોય તો લોકો તેના નામનું અપભ્રંશ કરીને તેને બીજા નામે  બોલાવશે.
૪. ટૂંકુ અને બોલવામાં સરળ હોય તેવું નામ જ પસંદ કરવું જોઇએ.
૫.અંગ્રેજી નામ પાડતાં પહેલાં તેના સ્પેલિંગમાં કેટલા અક્ષરો છે  તે ધ્યાને લેવા જરૂરી છે.સ્પેલિંગના અક્ષરો ઓછા હોય તો બાળકનું નામ લખવામાં સરળતા રહે છે.
૬.શિશુનું નામ માબાપના નામ સાથે બોલાય કે લખાય ત્યારે બંધબેસતું હોવું જોઇએ (ખાસ કરીને પિતાના નામ સાથે)
૭. ઘણા નામો એવા હોય છે કે જે છોકરા-છોકરી બન્ને માટે કોમન હોય  છે.આવાં નામો પસંદ ન કરવા જોઇએ.
Bal Namavali : શિશુના નામની પસંદગી કરવા માટે નીચેની લિંકો પર ક્લિક કરો..

Bal Namavali : Newburn Baby boys Name: Remember! a Name isn’t just for a birthday – it’s for life! Some people say that Names have a significant effect on the babies development and personality. Many people believes that speaking negative creates negative energy and speaking positive creates a positive energy around them.

Bal Namavali : Gujarati Baby Girls and baby Boys Name: By taking the Name of a Child for years that will develop their personality traits according to the Meaning for his/her Name, whether you are the Mother or Father of a New Cute Baby, We have collected the list of Modern Gujarati Baby Names with their Meaning. These Names are Modern as well as Unique. Huge collection of Hindu Baby Names both Male and Female Baby Names, If you are pregnant or expecting baby then you can pick the names, Latest and Popular, Rare Boys and Girls Names. Originally Sanskrit and Hindi names. Hindu Boys Names and Hindu Girls Names.

Bal Namavali : Gujarati Hindus Baby Boys Name: Hinduism is the dominant religion of the Indian subcontinent, India, Nepal, Mauritius and Fiji have large population of Hindu. These baby name lists are organised alphabetically.

Bal Namavali : Gujrati Baby Boy Name: Some of the names are longer and you can create a nickname from it to keep it short. Nick names can be used to shorten the official name. This compilation of names and their meanings has been compiled from various sources, many of these are submitted by visitors therefore we cannot be held responsible for their authenticity.
gk4ufree.com Gujarati baby names collection (Gujarati Names Namavali). Our latest list of more than 20,000 Gujarati boy and Gujarati girl names will help you to choose a perfect baby name.All Gujarati baby names are arranged in alphabetical order with their meanings and you can view it in English and Gujarati language.

Leave a Comment