ગુજરાતી કેલેન્ડર 2023 – Gujarati Calendar 2023 | Gujarati Calendar 2023 Panchang
ગુજરાતી કેલેન્ડર ૨૦૨૩ માં તમે પંચાંગ, તિથિ, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો – લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરેના મૂહર્ત વગેરેની વિગતવાર માહિતી મેળવી શકશો. વિશ્વના કોઈ પણ સ્થળ પર આ એપ્લીકેશન સપોર્ટ કરશે. તમારા સ્થળ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય, ચોઘડિયા ચાલુ થવાનો … Read more