ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ [email protected]

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ટેટ 1-2 પરીક્ષા 2022/23 નું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મિત્રોએ PTC અથવા B. ed તેમજ શિક્ષક બનવા માટેની જરૂરી લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ પરીક્ષા માટે તારીખ 21 ઓક્ટોબર 2022 થી 05 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વર્ષોથી શિક્ષક બનવાનું … Read more