GVK EMRI ભરતી 2022 : જી.વી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સીરૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે. મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયનની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.
GVK EMRI ભરતી 2022
પોસ્ટનું નામ | મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયન |
સંસ્થા | GVK EMRI |
સ્થળ | અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, જુનાગઢ, પંચમહાલ, મહેસાણા |
પ્રકાર | ઈન્ટરવ્યુ |
તારીખ | 30 સપ્ટેમ્બર 2022 |
GVK EMRI ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર | લેબ ટેકનિશિયન |
લાયકાત : BHMS / BAMS અનુભવી / બિન અનુભવી ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવાની તૈયાર |
લાયકાત : MLT/DMLT અનુભવી / બિન અનુભવી ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર |
GVK EMRI ભરતી 2022 કેવી રીતે અરજી કરવી
- શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.
સરનામું
- અમદાવાદ : જીવીકે ઇમર્જન્સી મેનેજમેન્ટ & રિસેર્ચ ઇન્સ્ટીટયુટ, ગુજરાત ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા-કઠવાડા રોડ, નરોડા અમદાવાદ.
- વડોદરા : ૧૦૮ ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર લાલ કોથી ચાર રસ્તા, વડોદરા.
- સુરત : ૧૦૮ ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત.
- રાજકોટ : ૧૦૮ ઓફિસ,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ.
- વલસાડ : ૧૦૮ ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ.
- જુનાગઢ : ૧૦૮ ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ.
- પંચમહાલ : ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ.
- મહેસાણા : ૧૦૮ ઓફિસ, રામોસણ બ્રિજ, રામોસણ ચોકડી, મહેસાણા.
ઈન્ટરવ્યુ સમય સ્થળ
- તારીખ : 30 સપ્ટેમ્બર 2022
- સમય : 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો – ૦૭૯(૨૨૮૧૪૮૯૬) ૯૬૩૮૪૫૮૭૮૮
ઈ મેઈલ : [email protected]
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
GVK EMRI ભરતી 2022 FAQ :
GVK EMRI ભરતી 2022ની પસંદગી પ્રક્રિયા કઈ છે?
- ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે.
GVK EMRI ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?
- તારીખ : 30 સપ્ટેમ્બર 2022
GVK EMRI ભરતી 2022 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે?
- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ,
જુનાગઢ, પંચમહાલ, મહેસાણા જીલ્લાના સેન્ટર