HDFC Bank Bharti 2023: HDFC ભરતી 2023, HDFC બેંક એ ખાનગી સેકટરની મોટી બેંક છે. જેમા ઘણા યુવાનો જોડાઇને પોતાની કારકિર્દી બનાવી ચૂકયા છે. HDFC બેંકમા નોકરીઓ માટે પગાર ધોરણ પણ સારુ હોય છે. HDFC Bank Bharti 2023 તમે જો બેંક મા જોડાઇને કારકીર્દી બનાવવા માંગતા હોય તો એચડીએફસી બેંક એક સારો વિકલ્પ રહેશે. તમે જો નિયત લાયકાત ધરાવતા હોઇ અને તે પ્રકરની કામગીરીમા નિપુણતા ધરાવતા હોય તો HDFC બેંક ઘણી સારા પગારની નોકરીઓ ઓફર કરી રહિ છે. HDFC બેંક દ્વારા 12551 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત બહાર પડી છે તેમાં ૧૦ પાસ થી લઇ ને અલગ અલગ પોસ્ટ માટે અલગ લાયકાત રાખવા માં આવી છે.
HDFC Bank Bharti 2023
બેંક નું નામ | HDFC BANK |
સેકટર | બેન્કિંગ તથા નાણાકીય સેવાઓ |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | પોસ્ટ મુજબ અલગ અલગ |
વેબસાઈટ | hdfcbank.com |
પોસ્ટનું નામ
HDFC બેંકમા નોટિફિકેશનમાં જણાવ્યા અલગ અલગ વીવીધ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે મુખ્ય નીચે મુજબ છે. એડમિનિસ્ટ્રેશન,
- એનાલિટિક્સ ઓફિસર
- આસિસ્ટન્ટ મેનેજર
- બ્રાન્ચ મેનેજર
- બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
- ક્લાર્ક, કલેકશન
- ઓફિસર, કસ્ટમર
- રિલેશનશિપ મેનેજર
- કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
- એક્સપર્ટ ઓફિસર
- ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
- જનરલ મેનેજર
- હેડ ઓફ ઓપેરશન
- મેનેજર, નેટવર્ક એન્જીનીયર
- પ્રોબેશનરી ઓફિસર
- રિકવરી ઓફિસર
- તથા અન્ય પોસ્ટ
HDFC બેંક જાહેરાત
- Hdfc બેંક દ્વારા ભરતી માટેની જાહેરાત 25 જાન્યુઆરી ના રોજ કરવા માં આવી હતી જયારે આપને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિશે વાત કરીએ તો તે પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે . તેથી તમારી પોસ્ટ પ્રમાણે તારીખ સતાવાર જાહેરાત માં જોઈ લેવી .
કુલ ખાલી જગ્યા:
- હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચડીએફસી બેંક દ્વારા આખા ભારતભરમાં 12551 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
HDFC Bank Bharti 2023 શૈક્ષણિક લાયકાત:
- મિત્રો, દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની તમામ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.
HDFC Bank Bharti 2023 પસંદગી પ્રક્રિયા:
- અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.
HDFC Bank Bharti 2023 પગારધોરણ
- તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે.
નોકરીનું સ્થળ
- આ ભરતીમાં તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે. ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ગુજરાતનું કોઈ શહેર છે તો ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ભારતના અન્ય શહેર પણ છે.
HDFC Bank Bharti 2023 માટે અરજી કેમ કરવી?
- HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
HDFC Bank Bharti 2023 નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
SBI Officers Recruitment 2023 : SBI બેંકમા 868 જગ્યા પર ભરતી, છેલ્લી તારીખ 31 માર્ચ 2023
FAQs
-
HDFC બેંક ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
ઓનલાઈન અરજી કરવા માટે કોઈ છેલ્લી તારીખનો ઉલ્લેખ નથી. ઉમેદવારો ગમે ત્યારે અરજી કરી શકે છે.
-
HDFC બેંક ભરતી માટે કુલ કેટલી જગ્યાઓ છે?
HDFC બેંક ભરતી 2023 માટે કુલ 12551 જગ્યાઓ ઉપલબ્ધ છે.