NHM ગાંધીનગર ભરતી 2022 , વધુ માહિતી જાહેરાત વાચો

NHM ગાંધીનગર ભરતી 2022 : નેશનલ હેલ્થ મિસન ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યા ઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે રસધરાવતા અથવા શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે ભરતી ઓફ લાઈન છે તે દરેક ઉમેદવાર ધ્યાન માં લેવું NHM ની આ ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ અરજી સ્થળ પર અરજી માટે જવાનું રહેશે આ ભરતી ૧૧ માસ ના આધારિત કરવામાં આવી છે.

NHM ગાંધીનગર ભરતી 2022

NHM ગાંધીનગર ભરતી 2022

સત્તાવાર વિભાગ NHM ભરતી ગાંધીનગર
પોસ્ટ નું નામ વિવિધ પોસ્ટ
જાહેરાત ક્રમાંક નેશનલ હેલ્થ મિસન ગાંધીનગર
પોસ્ટ મેડિકલ ઓફિસર, ANM/FHW અને ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
અરજી કરવાનો પ્રકાર  ઓફલાઈન
કુલ  જગ્યા ઓ ૦૩
નોકરી સ્થળ  ગુજરાત
અરજી કરવાની તારીખ ૯/૯/૨૦૨૨
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત તારીખ થી ૭ દિવસ ની અંદર અરજી કરવી

NHM ગાંધીનગર ભરતી 2022 શૈક્ષણિક લાયકાત:

Medical Officer BAMS/BSAM/NHMS માન્યતા મળેલ યુનિવર્સિટી કે કોલેજ માંથી પાસપાસ કરેલ હોવુ જોઇએ.
Pharmacist cum Data Assistant B.Pharm/D.Pharm માન્યતા મળેલ યુનિવર્સિટી કે કોલેજ માંથી પાસપાસ કરેલ હોવુ જોઇએ.
ANM/FHW A.N.M./ ફિમેલ હેલ્થ વર્કર નો કોર્ષ ઇન્ડીયન નર્સિગ કાઉન્સીલ દ્વારા માન્યતા મળેલ કોલેજ માંથી પાસ કરેલ હોવુ જોઇએ.

 કુલ જગ્યા :

  • NHM ની આ ભરતી ની ટોટલ જગ્યા ૦૩ છે.

વય મર્યાદા :

  • ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

 પસંદગી પ્રક્રિયા :

  • ઈન્ટરવ્યું આધારિત ઉમેદવાર ની પશાન્દગી કરવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી :

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.\

પગાર:

  • મેડિકલ ઓફિસર – Rs.25,000/-
  • ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ – Rs.13,000/-
  • ANM/ ફિમેલ હેલ્થ વર્કર – Rs.12,500/-

મહત્વ પૂર્ણ લીકો:

વધુ માહિતી માટે જાહેરાત અહી ક્લિક કરો
હમારા હોમ પેગ પર જવા માટે અહી ક્લિક કરો

નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે ojasnokari કોઈ પણ જવાબદારી લેતું નથી.

Leave a Comment