NHM જામનગર ભરતી 2022 | જામનગર આંગણવાડી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

NHM જામનગર ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જામનગર જિલ્લામાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટીયર અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે.

NHM જામનગર ભરતી 2022

NHM જામનગર ભરતી 2022

કચેરીનું નામ જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ 25
અરજી પક્રિયા ઓનલાઈન
જોબ લોકેશન જામનગર
ફોર્મની છેલ્લી તારીખ 08 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટ arogyasathi.gujarat.gov.in

NHM જામનગર ભરતી 2022

જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર દ્વારા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટીયર અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ 01
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ 01
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 01
ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટીયર 01
ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ (NHM) 16
ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ (RBSK) 05

NHM જામનગર ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ
પ્રોગ્રામ આસિસ્ટન્ટ 01 કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ (સરકાર માન્ય) કરેલ હોવો જોઈએ તેમજ સંલગ્ન કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ તથા MS OFFICE અને હાર્ડવેરમાં પાયાનું કૌશલ્ય તેમજ ઓફીસ મેનેજમેન્ટ તથા ફાઈલિંગ સિસ્ટમમાં મૂળભૂત જ્ઞાન, ગુજરાતી તથા અંગ્રેજી બનેમાં ટાઈપીંગની કુશળતા જરૂરી.
વધારી લાયકાત ધરાવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
13,000/- પ્રતિ માસ
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ 01 કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ (સરકાર માન્ય) કરેલ હોવો જોઈએ તેમજ સંલગ્ન કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ તથા MS OFFICE અને હાર્ડવેરમાં પાયાનું કૌશલ્ય તેમજ ઓફીસ મેનેજમેન્ટ તથા ફાઈલિંગ સિસ્ટમમાં મૂળભૂત જ્ઞાન, ગુજરાતી તથા અંગ્રેજી બનેમાં ટાઈપીંગની કુશળતા જરૂરી.
વધારી લાયકાત ધરાવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
અનુભવ : ઓછામાં ઓછો 2 વર્ષ
13,000/- પ્રતિ માસ
પ્રા.આ.કે. એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર 01 વાણીજ્ય (કોમર્સ) સ્નાતકની સાથે કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ (સરકાર માન્ય) કરેલ હોવો જોઈએ અને MS OFFICE, એકાઉન્ટ સોફ્ટવેર, GIS SOFTWARE, હાર્ડવેરમાં પાયાનું કૌશલ્ય તેમજ ઓફીસ મેનેજમેન્ટ તથા ફાઈલીગ સિસ્ટમમાં મૂળભૂત જ્ઞાન, ગુજરાતી તથા અંગ્રેજી બનેમાં ટાઈપીંગની કુશળતા જરૂરી.
વધારી લાયકાત ધરાવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
અનુભવ : ઓછામાં ઓછો 1 વર્ષ
13,000/- પ્રતિ માસ
ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટીયર 01 BSW/MSW, BRS/MRM તેમજ રસીકરણને લગત ફિલ્ડ કામગીરીનો અનુભવ, તાલુકા, પ્રા.આ.કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરની કામગીરીનું પ્લાનિંગ અને અમલીકરણ કરવાની કુશળતા, પોતાનું ટુ વ્હીલર વાહન તમામ કાગળો સાથેનું હોવું જરૂરી છે.
ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાના જાણકાર તથા કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન જરૂરી.
મૌખિક અને લેખીત વ્યવહાર કરવાની કુશળતા, તાલુકા, પીએચસી અને યુએચસીની આરોગ્ય વિષયક કામગીરીના માળખાનું જ્ઞાન, સારી ચાલ ચલણગત ધરાવતા હ્હોવા જોઈએ.
પ્રતિ માસ વધુમાં વધુ કુલ 20 દિવસના 600/- લેખે તથા મુસાફરી ભથ્થા પેટે 20 દિવસના પ્રતિ દિવસ રૂ. 300/- મળવાપાત્ર છે.
ફીમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ. (એન.એચ.એમ.) 16 ઓક્ઝીલ્યરી નર્સિંગ મીડવાઈફ / એફ.એચ.ડબલ્યુનો અભ્યાસ કરેલ હોવો જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. 12500/- પ્રતિ માસ
ફીમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ. (આર.બી.એસ.કે.) 05 ઓક્ઝીલ્યરી નર્સિંગ મીડવાઈફ / એફ.એચ.ડબલ્યુનો અભ્યાસ કરેલ હોવો જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. 12500/- પ્રતિ માસ

 

NHM જામનગર ભરતી 2022 પસંદગી પક્રિયા

  • ક્રમ 1 થી 3 ના ઉમેદવારોની લેખિત પરીક્ષા/પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાંથી મેરીટ મુજબના ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જેમાંથી જરૂરિયાત મુજબ ના ઉમેદવાર પસંદ કરીને પ્રતિક્ષાયાદી બનાવવામાં આવશે. ક્રમ 4 થી 6 માટે છેલ્લા વર્ષના મેરીટ તેમજ આરોગ્ય વિભાગ માં કરેલ કામના આધારે નિમણૂક તેમજ પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે.

NHM જામનગર ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in પર જઈને તારીખ 08 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

NHM જામનગર ભરતી 2022 વય મર્યાદા

  • તમામ પોસ્ટ માટે ઉમેદવારો ની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

મહત્વપૂર્ણ લીંક : 

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

Leave a Comment