SBI બેંકમાં SCO માટેની ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડેપ્યુટી ચીફ ટેકનોલોજી અધિકારી ભરતી માટે ની જાહેરાત બહાર પાડવા માં આવી છે . આ ભરતી માટે લાયક ઠરેલ ઉમ્દેવારો ને ઓનલાઈન અરજી સતાવાર વેબસાઈટ દ્વારા કરવા ની રહશે .
SBI બેંકમાં SCO માટેની ભરતી 2022
સતાવાર વિભાગ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટ નું નામ | ડેપ્યુટી ચીફ ટેકનોલોજી અધિકારી |
જાહેરાત ક્રમાંક | CRPD/SCO/2022-23/17 |
કુલ જગ્યા | 02 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | મુંબઈ/નવી મુંબઈ અથવા બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ કોઈપણ જગ્યાએ |
અરજી કરવા નું શરુ | 10 /09 /2022 |
છેલ્લી તારીખ | 30 /09/2022 |
સત્તાવાર વેબસાઈટ | sbi.co.in |
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી એન્જિનિયરિંગ સ્નાતક અથવા MCA
- સોફ્ટવેર એન્જીનીયરીંગ/કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/કોમ્પ્યુટર ટેકનોલોજી/ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી B.E./B.Tech/M.E./M.Tech ને પ્રાધાન્ય આપવામાં આવશે.
- MBA એક વધારાનો ફાયદો હશે
SBI બેંકમાં SCO માટેની ભરતી 2022 અરજી ફ્રી
- Gen/ OBC/ EWS: ₹ 750/-
- SC/ST/ PwD: ₹ 0/-
- Payment Mode: Online
આ પણ વાચો : SBI SO ભરતી ૨૦૨૨, ૬૫૫ પોસ્ટ પર ભરતી, છેલ્લી તારીખ : 20/09/2022
SBI બેંકમાં SCO માટેની ભરતી 2022 ઉમર મર્યાદા
ઉંમર 45 વર્ષથી વધુ ના હોવી જોઈએ.
આ પણ વાચો : SBI ક્લાર્ક ભરતી 2022 ,ઓનલાઈન અરજી કરો @sbi.co.in
મહત્વ ની તારીખો
- અરજી કરવાની શરૂઆતઃ 10 /09 /2022
- અરજી કરવાની છેલ્લી તારીખ: 30 /09/2022
અરજી કઈ રીતે કરવી
- નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા sbi.co.in વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે ojasnokari.in કોઈ પણ જવાબદારી લેતું નથી
ફોર્મ ભરવા | અહી કિલક કરો |
સતાવાર જાહેરાત | અહી કિલક કરો |