અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો [email protected]

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો : અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો મદદનીશ નિયામક રોજગારની કચેરી / આર.વી. ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ મહા રોજગાર ભરતી મેળામાં ચાંદખેડા મદદનીશ નિયામક તેમજ આર.વી. ફાઉન્ડેશન તેમજ આઈટીઆઈ દ્વારા તારીખ .૧૩/૦૯/૨૦૨૨ ના રોજ આઈટીઆઈ ચાંદખેડા કેમ્પસ વ્રજ ટેનામેન્ટની સામે યોજવામાં આવ્યો છે.

જેમાં અમદાવાદ જીલ્લાની અગ્રગણ્ય કંપની/એકમો રોજગાર વાચ્છું ઉમેદવારો ને જોબ ઓફર કરશે, આ મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલાના કાર્યરત મોટાભાગના સેક્ટરો ને આવરી લઇ ને આ મહા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે, આથી રોજગાર વાચ્છું ઉમેદવારો ને રોજગારી ની ઉત્તમ તક મેળવવા ભરતી મેળામાં હાજર રેહવું.

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો

પોસ્ટ ટાઈટલ અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો
સ્થળ અમદાવાદ
સંસ્થા આઈ.ટી.આઈ ચાંદખેડા, વ્રજ ટેનામેન્ટ ની સામે, આઈ.ઓ.સી રોડ, ચાંદખેડા, અમદાવાદ
આયોજન તારીખ 13/09/2022
ભરતી મેળા સમય સવારે 10 : 00 કલાકે
સત્તાવાર વેબ સાઇટ anubandham.gujarat.gov.in

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો શું છે?

 • ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો.

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે?

 • ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, બી ઈ, બી ટેકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની તક ૨૦ કરતા વધુ કંપનીઓ ઈન્ટરવ્યું લેવા સ્થળ પર હાજર રહેશે. શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે ભરતીમેળા માં ભાગ લેવો નિઃશુલ્ક છે.જે પણ મિત્રો આ મહા રોજગાર ભરતી મેળામાં લાભ લેવા માંગતા હોય તેઓ આપેલ સ્થળ અને સમયે હાજર રહેવું.

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો

જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. આ ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

 • ૧૦ પાસ
 • ૧૨ પાસ
 • ગ્રેજ્યુએટ
 • પોસ્ટ ગ્રેજ્યુએટ
 • આઈ.ટી.આઈ
 • ડીપ્લોમા
 • બી ઈ
 • બી ટેક

નોંધ : ડીપ્લોમાં ઇન ઓટો મોબાઈલ, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ એન્જીનીયર માટે ટાટા મોટર્સમાં એપ્રેન્ટીસ ની ભરતી

વય મર્યાદા

 • જાહેરાતમાં આપેલ નથી

પગાર ધોરણ

 • જાહેરાતમાં આપેલ નથી

જરૂરી ડોક્યુમેન્ટ

 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ / લાયસન્સ વગેરે
 • લાયકાતના સર્ટીફીકેટ
 • અનુભવના સર્ટીફીકેટ
 • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

ભરતીમેળા સમય

 • સવારે 10.00 કલાકે

ભરતી મેળાનું સ્થળ :-

 

 • આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ

મહત્વપૂર્ણ લિંક : 

મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ અહીં ક્લિક કરો
ઓજસ નોકરી હૉમપેજ અહીં ક્લિક કરો

 

 

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો FAQ’s

અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે?

અમદાવાદ રોજગાર ભરતી તારીખ 13/09/2022 યોજાશે.

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

Leave a Comment