આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022

આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે, રાજ્યના 33 જિલ્લામાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી વતી પૂરી તાકાત લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારોની જાહેરાત કરી હતી. અત્યાર સુધી, આમ આદમી પાર્ટીએ રાજ્યની સૌથી વધુ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022

બેઠકનું નામ ઉમેદવારના નામ
રાજુ કરપડા ચોટીલા
પિયુષ પરમાર માંગરોળ (જૂનાગઢ)
કરસનભાઈ કરમુર જામનગર ઉત્તર
નિમિષા ખુંટ ગોંડલ
પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર ચોર્યાસી
વિક્રમ સોરાણી વાંકાનેર
ભરત વાળા દેવગઢબારિયા
જેજે મેવાડા અસારવા
વિપુલ સખીયા ધોરાજી
ભેમાભાઈ ચૌધરી દિયોદર
જગમાલ વાલા સોમનાથ
અર્જુન રાઠવા છોટા ઉદેપુર
સાગર રબારી બેચરાજી
વશરામ સાગઠીયા રાજકોર ગ્રામ્ય
રામ ધડુક કામરેજ
શિવલાલ બારસિયા રાજકોટ દક્ષિણ
સુધીર વાઘાણી ગારિયાધાર
રાજેન્દ્ર સોલંકી બારડોલી
ઓમપ્રકાશ તિવારી નરોડા
કૈલાશ ગઢવી માંડવી (કચ્છ)
દિનેશ કાપડિય દાણીલીમડા
ડો.રમેશ પટેલ ડીસા
લાલેશ ઠક્કર પાટણ
કલ્પેશ પટેલ ભોલાભાઈ વેજલપુર
વિજય ચાવડા સાવલી
બિપીન ગામેતી ખેડબ્રહ્મા
પ્રફુલ વસાવા નાંદોદ
જીવન જુંગી પોરબંદર
અરવિંદ ગામીત નિઝર
નિર્મળસિંહ પરમાર હિમતનગર
દોલત પટેલ ગાંધીનગર દક્ષિણ
કુલદીપ વાઘેલા સાણંદ
બિપિન પટેલ વટવા
ભરતભાઈ પટેલ અમરાઈવાડી
રામજીભાઈ ચુડાસમા કેશોદ
નટવરસિંહ રાઠોડ થાસરા
તખ્તસિંહ સોલંકી શહેરા
દિનેશ બારીયા કલોલ (પંચમહાલ)
શૈલેષભાઈ કનુભાઈ ભાભોર ગરબાડા
પંકજ તાયડે લિંબાયત
પંકજ પટેલ ગણદેવી
રાજેશ પંડોરીયા ભુજ
જયંતિભાઈ પરનામી ઈડર
અશોક ગજેરા નિકોલ
જસવંત ઠાકોર સાબરમતી
સંજય ભટાસણા ટંકારા
વાલજીભાઈ મકવાણા કોડીનાર (SC)
રવજીભાઈ સોમાભાઈ વાઘેલા મહુધા
ઉદેસિંહ ચૌહાણ બાલાસિનોર
બનાભાઈ ડામોર મોરવા હડફ (ST)
અનિલ ગરાસિયા ઝાલોદ (ST)
ચૈતર વસાવા દેડિયાપાડા (ST)
બિપિન ચૌધરી વ્યારા (ST)
આંબાભાઈ પટેલ રાપર
દલપત ભાટિયા વડગામ
ભગત પટેલ મહેસાણા
ચિરાગભાઈ પટેલ વિજાપુર
રૂપસિંગ ભગોડા ભિલોડા
ચુન્નીભાઈ પટેલ બાયડ
અલ્પેશ પટેલ પ્રાંતિજ
વિજય પટેલ ઘાટલોડિયા
ચેતન ગજેરા જૂનાગઢ
ભૂપત ભાયાણી વિસાવદર
મનીષ પટેલ બોરસદ
ગજેન્દ્રસિંહ આંકલાવ
અમરીશભાઈ પટેલ ઉમરેઠ
મનુભાઈ પટેલ કપડવંજ
પર્વત વાઘોડિયા ફૌજી સંતરામપુર
દિનેશ મુનિયા દાહોદ
વિરલ પંચાલ માંજલપુર
મહેન્દ્ર નાવડિયા સુરત ઉત્તર
ડાંગ સુનિલ ગામીત
રાજુ મરચા વલસાડ
એચ.કે.ડાભી કડી
મુકેશ પટેલ ગાંધીનગર ઉત્તર
હિતેશ પટેલ બજરંગ વઢવાણ
પંકજ રાણસરીયા મોરબી
તેજસ ગાજીપરા જસદણ
રોહિત ભુવા જેતપુર (પોરબંદર)
ડો. જીજ્ઞેશ સોલંકી કાલાવડ
પ્રકાશ દોંગા જામનગર ગ્રામ્ય
પ્રમોદભાઈ ચૌહાણ મહેમદાવાદ
નટવરસિંહ સોલંકી લુણાવાડા
રંજન તડવી સંખેડા
સાયનાબેન ગામીત માંડવી (બારડોલી)
કુંજન પટેલ ધોડિયા મહુવા (બારડોલી)
સુહાગ પંચાલ દહેગામ
પારસ શાહ એલિસ બ્રિજ
પંકજ પટેલ નારણપુરા
વિપુલભાઈ પટેલ મણિનગર
કેપ્ટન ચંદુભાઈ બમરોલીયા ધંધુકા
રવિ ધાનાણી અમરેલી
જયસુખભાઈ દેત્રોજા લાઠી
ભરતભાઈ બલદાણીયા રાજુલા
રાજુ સોલંકી ભાવનગર પશ્ચિમ
મહિપતસિંહ ચૌહાણ માતર
રાધિકા અમરસિંહ રાઠવા જેતપુર (છોટા ઉદેપુર)
અજીતભાઈ પરશોતમદાસ ઠાકોર ડભોઈ
ચંદ્રિકાબેન સોલંકી વડોદરા શહેર
શશાંક ખરે અકોટા
હિરેન શિર્કે રાવપુરા
સાજીદ રેહાન જંબુસર
મનહરભાઈ પરમાર ભરૂચ
ઉપેશ પટેલ નવસારી
પંકજ પટેલ વાંસદા
કમલેશ પટેલ ધરમપુર
કેતલ પટેલ પારડી
જયેન્દ્રભાઈ ગાવિત કપરાડા
કાંતિજી ઠાકોર કલોલ (ગાંધીનગર)
તાજ કુરેશી દરિયાપુર
હારુન નાગોરી જમાલપુર – ખાડિયા
અરવિંદ સોલંકી દસાડા
ડો.ઝેડ.પી. ખેની પાલિતાણા
હમીર રાઠોડ ભાવનગર પૂર્વ
અર્જુન ભરવાડ પેટલાદ
હર્ષદ બઘેલા નડિયાદ
ભરત રાઠવા હાલોલ
કંચન જરીવાલા સુરત પૂર્વ
ડો.ભીમ પટેલ વાવ
કુવરજી ઠાકોર વિરમગામ
સંજય મોરી ઠક્કરબાપા નગર
રાજેશભાઈ દીક્ષિત બાપુનગર
કિરણ પટેલ દસ્ક્રોઇ
જટ્ટુબા ગોલ ધોળકા
વાગજીભાઈ પટેલ ધાંગધ્રા
કરસનબાપુ ભાદરક માણાવદર
કાંતિભાઈ સતાસીયા ધારી
ભરત નાકરાણી સાવરકુંડલા
અશોક જોળીયા મહુવા (અમરેલી)
લાલુબેન નરશીભાઈ ચૌહાણ તળાજા
રમેશ પરમાર ગઢડા
ભરતસિંહ ચાવડા ખંભાત
મનુભાઈ ઠાકોર સોજીત્રા
નરેશ પુનાભાઈ બારીયા લીમખેડા
જયદીપસિંહ ચૌહાણ પાદરા
જયરાજસિંહ વાગરા
અંકુર પટેલ અંકલેશ્વર
સ્નેહલ વસાવા માંગરોળ (બારડોલી)
મોક્ષેશ સંઘવી સુરત પશ્ચિમ
બીટી માહેશ્વરી ગાંધીધામ
એમકે બોમ્બડીયા દાંતા
રમેશ નાભાની પાલનપુર
મુકેશ ઠક્કર કાંકરેજ
લાલજી ઠાકોર રાધનપુર
રાજેન્દ્રસિંહ પરમાર મોડાસા
રાહુલ ભુવા રાજકોટ ઈસ્ટ
દિનેશ જોશી રાજકોટ વેસ્ટ
ભીમાભાઇ મકવાણા કુતિયાણા
ઉમેશ મકવાણા બોટાદ
ધાર્મિક માલવિયા ઓલપાડ
અલ્પેશ કથીરિયા વરાછા
અર્જુન રબારી અંજાર
વિષ્ણુભાઈ પટેલ ચાણસ્મા
મયુર સાકરીયા લીમડી
ગોવિંદ પરમાર ફતેપુરા
સ્વેજલ વ્યાસ સયાજીગંજ
ઊર્મિલા ભગત ઝઘડિયા
વસંત વાલજી ખેતાણી અબડાસામાં
સુરેશ દેવડા ધાનેરામાં
ઊર્વિશ પટેલ ઊંઝામાં
વિનય ગુપ્તા અમરાઈવાડી
ગીરીશ શાંડિલયા આણંદ
રાજેશ પટેલ રાજુ ગોધરામાં
ગૌતમ રાજપૂત વાઘોડિયા
એડ્વોકેટ જીગર સોલંકી વડોદરા શહેર
વિનય ચૌહાણ માંજલપુર
મનોજ સરોથીયા કરંજ
પી વી શર્મા મજુરા
ગોપાલ ઈટાલીયા કતારગામ
વીરચંદભાઈ ચાવડા થરાદ
વિશાલ ત્યાગી જામનગર દક્ષિણ
હેમંત ખવા જામજોધપુર
દેવેન્દ્ર સોલંકી તાલાલા
સેજલબેન ખુંટ ઉના
ખુમાનસિંહ ગોહિલ ભાવનગર ગ્રામ્ય
અરુણ ગોહિલ ખંભાત
પરેશ પટેલ કરજણ
પ્રદીપ કુમાર મિશ્રા જલાલપોર
અશોકભાઈ પટેલ ઉમરગામ

Also Read : ભાજપ ઉમેદવારોની યાદી 2022

Also Read : કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022

મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે , આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment