Trending

કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022

કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022 : કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે. નોંધનીય છે કે, છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં મનોમંથન કર્યા પછી ભાજપે પણ 10 નવેમ્બરના રોજ સવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

46 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

અબડાસા મહોમ્મદ જંગ સાવરકુંડલા પ્રતાપ દૂધાત
માંડવી રાજેન્દ્રસિંહ જાડેજા રાજૂલા અંબરિશ ડેર
ભુજ અરજણ ભૂડીયા તળાજા કનુભાઇ બારૈયા
દસાડા નૌશાદ સોલંકી પાલીતાણા પ્રવીણ રાઠોડ
લીંબડી કલ્પના મકવાણા ભાવનગર દક્ષિણ કિશોરસિંહ ગોહિલ
ચોટિલા ઋત્વિજ મકવાણા ગઢડા જગદીશ ચાવડા
ટંકારા લલિત કગથરા ડેડિયાપાડા જેરમાબેન વસાવા
વાંકાનેર મહોમ્મદ પીરજાદા વાગરા સુલેમાન પટેલ
ગોંડલ યતિશ દેસાઇ ઝઘડિયા ફતેસિંહ વસાવા
જેતપુર દીપક વેકરિયા અંકલેશ્વર વિજયસિંહ પટેલ
ધોરાજી લલિત વસોયા માંગરોળ અનિલ ચૌધરી
કાલાવડ પ્રવીણ મુછડિયા માંડવી આનંદ ચૌધરી
જામનગર દક્ષિણ મનોજ કરિયા સુરત પૂર્વ અસલમ સાયકલવાલા
જામજોધપુર ચિરાગ કાલરિયા સુરત ઉત્તર અશોક પટેલ
ખંભાળિયા વિક્રમ માડમ કારંજ ભારતી પટેલ
જૂનાગઢ ભીખા જોશી લિંબાયત ગોપાલ પાટીલ
વિસાવદર કરજણભાઇ વડદોરિયા ઉધના ધનસુખ રાજપૂત
કેશોદ હીરા જોટવા મજૂરા બલવંત જૈન
માંગરોળ બાબુ વાઝા ચોર્યાસી કાંતિલાલ પટેલ
સોમનાથ વિમલ ચૂડાસમા વ્યારા પુના ગામિત
ઉના પૂંજા વંશ નિઝાર સુનિલ ગામિત
અમરેલી પરેશ ધાનાણી વાંસદા અનંતકુમાર પટેલ
લાઠી વિરજી ઠુમ્મર વલસાડ કમલકુમાર પટેલ
Also Read : ભાજપ ઉમેદવારોની યાદી 2022

અગાઉ કરાઇ હતી પ્રથમ યાદી

ગાંધીનગર દક્ષિણ હિમાંશુ પટેલ
ખેરાલુ મુકેશ દેસાઈ
અંજાર રમેશ ડાંગર
ગાંધીધામ ભરત સોલંકી
ડીસા સંજય રબારી
પોરબંદર અર્જૂન મોઢવાડિયા
એલિસબ્રિજ ભીખુભાઈ દવે
સયાજીગંજ અમી રાવત
કડી પ્રવિણ પરમાર
હિંમતનગર કમલેશ પટેલ
ઈડર રમાભાઈ સોલંકી
ઘાટલોડિયા અમિબેન યાજ્ઞિક
અમરાઈવાડી ધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈ ઉમેદી ઝાલા
રાજકોટ દક્ષિણ બેઠક હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્ય સુરેશ ભટવાર
જસદણ ભોલાભાઈ ગોહિલ
લીમખેડા રમેશભાઈ ગુંડીયા
જામનગર ઉત્તર બિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણા નાથાભાઈ ઓડેદરા
માણાવદર અરવિંદ લાડાણી
મહુવા કનુભાઈ કલસરિયા
નડિયાદ બેઠક ધ્રુવલ પટેલ
મોરવાહડફ બેઠક સ્નેહલતાબેન ખાંટ
ફતેપુરા બેઠક રઘુ મચાર
ઝાલોદ મિતેશ ગરાસીયા
સંખેડા ધીરુભાઈ ભીલ
અકોટા બેઠક ઋત્વિક જોશી
રાવપુરા સંજય પટેલ
માંજલપુર ડૉ.તસ્વિનસિંહ
ઓલપાડ દર્શન નાયક
કામરેજ નિલેશ કુંભાણી
વરાછા રોડ પ્રફુલ તોગડિયા
કતારગામ કલ્પેશ વરિયા
સુરત પશ્ચિમ સંજય પટવા
બારડોલી પન્નાબેન પટેલ
મહુવા હેમાંગીની ગરાસીયા
ડાંગ મુકેશ પટેલ
જલાલપોર રણજીત પંચાલ
ગણદેવી બેઠક શંકરભાઈ પટેલ
પારડી જયેશ્રી પટેલ
કપરાડા વસંત પટેલ
ઉમરગામ નરેશ વલ્વી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *