ગુજરાત પોસ્ટ ભરતી 2022 : ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTSનું કુલ 188 જગ્યાઓ (સપોર્ટ કોટા) માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
Table of Contents
ગુજરાત પોસ્ટ ભરતી 2022
ગુજરાત પોસ્ટ સર્કલમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા ની કુલ 188 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે. 18 થી 27 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.
સ્પોર્ટ્સ લાયકાત: ઉમેદવાર પાસે માન્ય રાજ્ય કક્ષા/નેશનલ કક્ષા અને ઇન્ટનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ.
ગુજરાત પોસ્ટ ભરતી 2022
ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://dopsportsrecruitment.in પર જઈને તારીખ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અરજી ફી
Gen/OBC/EWS
રૂ.100/-
Women/SC/ST/ESM
Nil
ગુજરાત પોસ્ટ ભરતી 2022 પગાર ધોરણ
પોસ્ટનું નામ
પગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટ
રૂ.25,500 થી 81,100/-
પોસ્ટમેન/મેલગાર્ડ
રૂ.21,700 થી 69,100/-
MTS
રૂ.18000 થી 56,900/-
ગુજરાત પોસ્ટ ભરતી 2022 પસંદગી પક્રિયા
ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
Join WhatsApp Group IB ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે […]
Join WhatsApp Group Gujarat Post GDS Bharti 2022 : Gujarat Gramin Dak Sevak Department Published 1901 Recruitment for Candidates Who Eligible This Post. So Eligible Candidates Apply online Official Website @indiapostgdsonline.gov.in. This Application Post Process is Online Process And Eligible Candidates Apply For This Post Online. Gujarat Post GDS Bharti 2022 The candidates will be selected […]
Join WhatsApp Group Assam Rifles Recruitment 2022 : Assam Rifles Bharti Declared by Director-General Assam Rifles. So that you can easily submit your application form sitting at home.A total of 104 vacancies have been released by Assam Rifles for this recruitment. For which only the residents of Assam can apply. Assam Rifles Vacancy 2022 Authority name […]