ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મા તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે ? જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ભાજપ કોંગ્રેસ આપ અને બીટીપી તરફથી ઉમેદવારો ની યાદી જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી માહિતી બતાવવા જઈ રહ્યા છે,આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ ચરણ અને 5 ડીસેમ્બરના રોજ બીજું ચરણ અને પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું સમયપત્રક

મતદાન ઘટનાઓ 1 લી તબક્કો
(89 એસી)
2 જી તબક્કો
(93 એસી)
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ 5th November, 2022
(Saturday)
10th November, 2022
(Thursday)
નામાંકન કરવાની છેલ્લી તારીખ 14th November, 2022
(Monday)
17th November, 2022
(Thursday)
નામાંકનોની ચકાસણી માટેની 15th November, 2022
(Tuesday)
18th November, 2022
(Friday)
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 17th November, 2022
(Thursday)
21st November, 2022
(Monday)
મતદાનની તારીખ 1st December, 2022
(Thursday)
5th December, 2022
(Monday)
મતગણતરી તારીખ 8th December, 2022
(Thursday)
8th December, 2022
(Thursday)
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે 10th December, 2022
(Saturday)
10th December, 2022
(Saturday)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેની તમામ અપડેટ અહિયાં આપવામાં આવશે.

  • પ્રથમ ચરણ મતદાન : 1 ડીસેમ્બર
  • બીજુ ચરણ મતદાન : 5 ડીસેમ્બર
  • પરિણામ : 8 ડીસેમ્બર

મહત્વપૂર્ણ લિંક :

ભાજપ ઉમેદવારોની યાદી અહીંથી જુઓ
કોંગ્રેસ ઉમેદવારોની યાદી અહીંથી જુઓ
આપ ઉમેદવારોની યાદી અહીંથી જુઓ
BTP ઉમેદવારોની યાદી અહીંથી જુઓ
પ્રેસ કોન્ફરન્સ પરિપત્ર વાંચો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

Leave a Comment