ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022 સરકારી ભરતી

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022@sebexam.org

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ટેટ 1-2 પરીક્ષા 2022/23 નું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મિત્રોએ PTC અથવા B. ed તેમજ શિક્ષક બનવા માટેની જરૂરી લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ પરીક્ષા માટે તારીખ 21 ઓક્ટોબર 2022 થી 05 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વર્ષોથી શિક્ષક બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવાર માટે આ પરીક્ષા તેમના માટે ખુબજ ઉપયોગી છે.

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા 16 ઓક્ટોબર ના રોજ TET 1 અને 2 પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ આ પરીક્ષાનું આયોજન આવતા વર્ષે એટલે કે 2023 ના ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં કરવામાં આવશે. Tet 1-2 નું પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિંક ખોલો.

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ

બોર્ડનું નામ રાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામ ટેટ 1-2 પરીક્ષા
અરજીનો પ્રકાર ઓનલાઈન
પરીક્ષા પદ્ધતિ ઓફલાઇન
ફોર્મની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટ www.sebexam.org

Also Read : ગુજરાતી કેલેન્ડર 2023 – Gujarati Calendar 2023 | Gujarati Calendar 2023 Panchang

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022

 

ટેટ 1 પરીક્ષા શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને
  • તાલીમી લાયકાત : (ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed અથવા (ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી(B.EL.Ed.) અથવા (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)

ટેટ 2 પરીક્ષા શૈક્ષણિક લાયકાત

ગણિત – વિજ્ઞાન વિષય:-

  • શૈક્ષણિક લાયકાત: બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત:પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત બી.એડ.(એક/બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બી.એસસી. એજ્યુકેશન(B.SC.Ed.)

અથવા

  • શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)

ભાષાઓ :

  • શૈક્ષણિક લાયકાત : બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/ સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને
  • તાલીમી લાયકાત: પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૪૫ % ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને
  • તાલીમી લાયકાત: બી.એડ.(એક/બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત: ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) એજ્યુકેશન (B.A.Ed.)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૫૦% ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને
  • તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)

 

સામાજિક વિજ્ઞાન:-

  • શૈક્ષણિક લાયકાત : બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/
  • તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed(બે વર્ષ)

 

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૪૫ % ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર,રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી,એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) એજ્યુકેશન(B.A.Ed./B.Com.Ed./ B.R.S.Ed/B.S.Sc.Ed)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર., અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને
  • તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી તારીખ 21 ઓક્ટોબર 2022 થી 05 ડિસેમ્બર 2022 સુધી કરી શકશે. ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ.

અગત્યની તારીખો

જાહેરનામું બહાર પડવાની તારીખ 17/10/2022
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 18/10/2022
ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 21/10/2022 થી 05/12/2022
નેટબેન્કિંગ મારફત ફી ભરવાનો સમયગાળો 21/10/2022 થી 06/12/2022
લેટ ફી ભરવાનો સમયગાળો 07/12/2022 થી 12/12/2022
પરીક્ષાનો સંભવિત માસ ફેબ્રુઆરી/માર્ચ 2023

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ પરીક્ષા ફી

SC,ST, SEBC અને PH કેટેગરી રૂ.250/-
સામાન્ય કેટેગરી રૂ.350/-

Also Read : ગુજરાત NMMS સ્કોલરશીપ 2022, કુલ 48000 રૂપિયા ની શિષ્યવૃત્તિ ધોરણ 8 ના વિદ્યાર્થીઓને મળશે

મહત્વપૂર્ણ લિંક:

ટેટ 1 પરીક્ષા નોટિફિકેશન અહીં ક્લિક કરો
ટેટ 2 પરીક્ષા નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ FAQ

1. ટેટ 1 અને 2 પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે?

  • ટેટ 1 અને 2 પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે.

2. ટેટ 1-2 પરીક્ષાનું પ્રશ્નપત્ર કેટલા માર્કસનું હોય છે?

  • ટેટ 1-2 પરીક્ષાનું પ્રશ્નપત્ર 150 માર્કસનું હોય છે.

3. રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

  • www.sebexam.org રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *