ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022,અહીંયા થી ચેક કરો તમારું પરિણામ @gseb.org

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ તા. 06/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
પોસ્ટ નામ ધોરણ 10 રીઝલ્ટ 2022 જાહેર
વિષયો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે.
શૈક્ષણીક વર્ષ 2022
પરીક્ષા તારીખ : 18/07/2022 To 20/07/2022
પરિણામ પ્રકાર ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટ http://gseb.org

ગુજરાત SSC રીઝલ્ટ 2022 માટેની વેબસાઇટ

  • GSEB SSC પરિણામ 2022 ની સત્તાવાર વેબસાઇટ તપાસી શકો છો.
  • નામ પ્રમાણે ગુજરાત બોર્ડનું પરિણામ 2022 જોવા માટે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ સાથે HSC, SSC પરિણામ 2022 ને ક્રોસ ચેક કરે છે.

 

GSEB 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
  • છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • GSEB પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ તારીખ 2022

જુલાઈ 2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ 06/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે.

Immportant Link

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ અહીં ક્લિક કરો
ધોરણ 10 પરિપત્ર અહીં ક્લિક કરો

FAQ for GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022 જાહેર  સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022

Leave a Comment