રોજગાર ભરતી મેળો

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022, @anubandham.gujarat.gov.in

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 : પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ દ્વારા ગવર્નમેન્ટ ITI રાજકોટ રૂમ નંબર 112 ખાતે તારીખ 04/10/2022ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

રોજગાર ભરતી મેળો 2022

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામ રાજકોટ રોજગાર ભરતી મેળો 2022
જગ્યાનું નામ વિવિધ ITI ટ્રેડ
હોદ્દો મશીન ઓપરેટર (માત્ર પુરુષ ઉમેદવારો માટે જ)
કાર્ય સ્થળ શેમલા બસ સ્ટોપ પાછળ, બીલીયાડા, રાજકોટ
કંપની નામ પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ
ભરતી મેળા સ્થળ ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨
ભરતી મેળા તારીખ 04/10/2022 (મંગળવાર)
ભરતી મેળા સમય સમય સવારે 10 : 00 વાગ્યા થી બપોરે 01 : 00 વાગ્યા સુધી
સત્તાવાર વેબ સાઈટ anubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો 2022

જે મિત્રો રાજકોટ જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

ક્રમ ટ્રેડ
1 ફીટર
2 મશીનીષ્ટ
3 ટર્નર
4 ઈન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક
5 ડિઝલ મિકેનિક
6 ડ્રાફ્ટસમેન મિકેનિક
7 વેલ્ડર
8 MMCP
9 LACP
10 IMCP
11 AOCP

 

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 પાત્રતા માપદંડો :

ક્રમ ટ્રેડ શૈક્ષણિક લાયકાત
1. રેફ્રિજરેશન અને એસી
(Refrigeration & AC)
ITI – RAC
2. ઇલેક્ટ્રિશિયન
(Electrician)
ITI –
Electrician,
Wireman
3. કોમ્પ્યુટર
(Computer)
ITI – COPA,
CSP, CHW
4. ટાયર મેન
(Tyre Man)
ITI – MMV,
MD, TWR

પાસ આઉટ વર્ષ

 • કોઈ પણ વર્ષ પાસ આઉટ (વર્ષ 2022માં પરીક્ષા આપેલ હોય તેવા ફ્રેશર ઉમેદવારો પણ ભાગ લઇ શકશે).

વય મર્યાદા

 • 18 થી 30 વર્ષ

ડોક્યુમેન્ટસ

 1. ધોરણ 10ની માર્કશીટ
 2. ITIની તમામ માર્કશીટ
 3. આધાર કાર્ડ
 4. પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
 5. પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું

પગાર ધોરણ

 • રૂ. 10,000/- થી 12,000 માસિક (CTC)

સ્ક્રીનીંગ પક્રિયા

 1. રજીસ્ટ્રેશન
 2. ફોર્મ ફીલિંગ
 3. મૌખિક ઈન્ટરવ્યું

અન્ય સુવિધા

 1. ફ્રી કેન્ટીન
 2. ફ્રી ટ્રાન્સપોર્ટેશન
 3. રહેવાની સુવિધા ફ્રી
 4. ગ્રુપ ઇન્સ્યોરન્સ
 5. રજા

નોંધ : અ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.

મહત્વપૂર્ણ લિંક :

કંપની વેબ સાઈટ http://www.panhealth.co.in
જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

રાજકોટ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?

 • રાજકોટ રોજગાર ભરતી તારીખ 04/10/2022 યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

 • Official Website Is https://anubandham.gujarat.gov.in/home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *