વડનગર નગરપાલિકા ભરતી 2022

વડનગર નગરપાલિકા ભરતી 2022 : વડનગર નગરપાલિકા દ્વારા મંજુર થયેલ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવાની મળેલ મંજુરી અન્વયે નગરપાલિકાના મંજુર થયેલ કર્મચારીઓની સેવાઓ અંગેના ભરતી બઢતી નિયમો 2022 આધીન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે સિનિયર ક્લાર્ક, મુકાદમ અને કલાર્કની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

વડનગર નગરપાલિકા ભરતી 2022

વડનગર નગરપાલિકા દ્વારા ક્લાર્ક ને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં ચીફ ઓફીસરશ્રી, વડનગર નગરપાલિકા, જિ. મહેસાણા ખાતે ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એડી થી મોકલવાની રહેશે. અધૂરી કે સમયમર્યાદા બાદ કરેલી અરજી સ્વીકારવામાં આવશે નહિ.

વડનગર નગરપાલિકા ભરતી 2022

આ પણ વાંચો:NHM ભાવનગર ભરતી [email protected]

સંસ્થાનું નામ વડનગર નગરપાલિકા
પોસ્ટનું નામ ક્લાર્ક અને મુકાદમ
કુલ જગ્યાઓ 15
અરજી પ્રકાર ઓફલાઇન
નોકરીનું સ્થળ વડનગર
અરજીની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસ સુધી

વડનગર નગરપાલિકા ભરતી પોસ્ટનું નામ & લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
ક્લાર્ક કમ ટાઈપીસ્ટ તેમજ અન્ય શાખા ના ક્લાર્ક સ્નાતક
સીનીયર ક્લાર્ક સ્નાતક
મુકાદમ ધોરણ 10 પાસ
પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
ક્લાર્ક કમ ટાઈપીસ્ટ તેમજ અન્ય શાખા ના ક્લાર્ક 09
સીનીયર ક્લાર્ક 01
મુકાદમ 05

વય મર્યાદા

  • વયમર્યાદા સરકારશ્રીના નીતિનિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. 01/10/2022ની સ્થિતિએ વય મર્યાદા ગણવાની રહેશે. 01/10/2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.

વડનગર નગરપાલિકા ભરતી 2022 પસંદગી પક્રિયા

  • ઉમેદવારો ની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે.

અરજી મોકલવાનું સરનામું :

  • ચીફ ઓફિસર શ્રી, વડનગર નગરપાલિકા, જી. મહેસાણા

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

વડનગર નગરપાલિકા ભરતી 2022 FAQ

1. વડનગર નગરપાલિકા દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

  • વડનગર નગરપાલિકા દ્વારા કુલ 15 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

2. વડનગર નગરપાલિકા દ્વારા કઈ કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

  • વડનગર નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ ટાઈપીસ્ટ, સિનિયર ક્લાર્ક અને મુકાદમ ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

Leave a Comment