3 પાસ ભરતી સરકારી ભરતી

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

સુરેન્દ્રનગર GRD ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ (GRD) ની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 03 પાસ અને ગ્રામ્ય કક્ષાએ રહેતા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે. સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માનદ સેવાની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો વઢવાણ, લખતર, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશનેથી ફોર્મ મેળવી અને જમા કરવાના રહેશે.

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

પોસ્ટ ટાઈટલ સુરેન્દ્રનગર GRD ભરતી 2022
પોસ્ટ નામ ગ્રામ રક્ષક દળ ભરતી 2022
કુલ જગ્યા
સંસ્થા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ
ફોર્મ મેળવવાની તારીખ 04-10-2022 થી 10-10-2022
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 15-10-2022
સત્તાવાર વેબ સાઈટ
અરજી પ્રકાર ફોર્મ જમા કરવાનાં રહેશે

સુરેન્દ્રનગર GRD ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

ધોરણ 03 પાસ અને તેનાથી વધારે લાયકાત અને શારીરિક સશક્ત ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે.

સુરેન્દ્રનગર GRD ભરતી 2022 ભરતી અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 04/10/2022 થી 10/10/2022 સુધી નજીકના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવીને ફોર્મમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરીને તા. 15 ઓક્ટોબર 2022 સુધી ફોર્મ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

સુરેન્દ્રનગર GRD ભરતી 2022 પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ (GRD) ની ભરતી કરવા માટે ન્યૂઝ પેપરમાં ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 03 પાસ અને ઉંમર 20 થી 50 ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.

વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 20 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

નોંધ : આ ભરતની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપની સુધી નવી માહિતી પહોંચાડવાનો છે. ભરતીનું ફોર્મ ભરતા પહેલા ભરતી વિશેની માહિતીની ખરાઈ કરી લેવી પછી જ અરજી કરવી.

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

 

GRD ભરતી સુરેન્દ્રનગર FAQ

GRD નું પૂરું નામ શું છે?

GRD નું પૂરું નામ ગ્રામ રક્ષક દળ છે.

સુરેન્દ્રનગર GRD ભરતીની લાયકાત શુ છે?

સુરેન્દ્રનગર GRD ભરતીની લાયકાત ધોરણ 03 પાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *