SBI ક્લાર્ક ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ)ની 5008 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાતની 353 જગ્યાઓ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 07 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
SBI ભરતી 2022 | SBI ક્લાર્ક ભરતી 2022 | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી 2022 | SBI ક્લાર્ક ભરતી | SBI Recruitment | SBI Recruitment 2022 | SBI Bharti 2022 | SBI Bharti
SBI કલાર્ક ભરતી 2022
સંસ્થા નુ નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) |
પોસ્ટ નું નામ | ક્લાર્ક |
જાહેરાત ક્રમાંક | CRPD/CR/2022–23/15 |
કુલ જગ્યા | ૫૦૦૦ થી વધુ |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ભારત |
અરજી કરવા નું શરુ | 07/09/2022 |
છેલ્લી તારીખ | 27/09/2022 |
સત્તાવાર વેબસાઈટ | sbi.co.in |
આ પણ વાંચો:ગુજરાત ના તમામ ગામના નકશા ડાઉનલોડ કરો
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી 2022
SBI દ્વારા સમગ્ર દેશમાં કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.નીચે આપેલ ટેબલમાં તમે રાજ્યવાર જગ્યાઓ જોઈ શકો છો:
રાજ્ય | જગ્યાઓ |
ગુજરાત | 353 |
દિવ અને દમણ | 04 |
કર્ણાટક | 316 |
મધ્યપ્રદેશ | 389 |
છત્તીસગઢ | 92 |
પશ્ચિમ બંગાળ | 340 |
અંદમાન અને નિકોબાર | 10 |
સિક્કિમ | 26 |
ઓરિસ્સા | 170 |
જમ્મુ કાશ્મીર | 35 |
હરિયાણા | 05 |
હિમાચલ પ્રદેશ | 55 |
પંજાબ | 130 |
તમિલનાડુ | 130 |
પોન્ડુચેરી | 07 |
દિલ્હી | 32 |
ઉત્તરાખંડ | 120 |
તેલંગાણા | 225 |
રાજસ્થાન | 284 |
કેરળ | 270 |
લક્ષદ્વીપ | 04 |
ઉત્તરપ્રદેશ | 682 |
મહારાષ્ટ્ર | 747 |
ગોવા | 50 |
અસમ | 258 |
અરુણાચલ પ્રદેશ | 15 |
મણિપુર | 28 |
મેઘાલય | 23 |
મિઝોરમ | 10 |
નાગાલેન્ડ | 15 |
ત્રિપુરા | 10 |
કુલ જગ્યાઓ | 5008 |
આ પણ વાંચો : Food Corporation of India | ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022-કુલ 5043 જગ્યાઓ માટે ભરતી
SBI ક્લાર્ક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન ની ડીગ્રી માન્ય યુનિવર્સિટીમાં થી પાસ કરેલી હોવી જોઈએ.
SBI કલાર્ક ભરતી 2022 વય મર્યાદા
ઉમેદવાર ની ઉંમર ઓછામાં 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.
SBI ક્લાર્ક ભરતી 2022 ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in/careers પર જઈને તારીખ 7 સપ્ટેમ્બર 2022 થી 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
આ પણ વાંચો:ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2022
SBI ક્લાર્ક ભરતી 2022 એપ્લિકેશન ફી
Gen/OBC/EWS | રૂ.750/- |
SC/ST/PwD/ESM/DESM | કોઈ ફી નથી |
SBI ક્લાર્ક ભરતી 2022 સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારો ની પસંદગી પ્રિલીમીનરી પરીક્ષા તથા મેઈન પરીક્ષા માં પાસ થયેલ ઉમેદવારો ની સંખ્યા ના આધારે ફાઇનલ મેરીટ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો:ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ઘરેબેઠા મેળવો-ઓનલાઈન અરજી કરો
અગત્યની તારીખો
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ | 07/09/2022 |
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ | 27/09/2022 |
પ્રિલીમીનરી પરીક્ષા (અંદાજીત) | નવેમ્બર 2022 |
મેઈન પરીક્ષા (અંદાજીત) | ડિસેમ્બર 2022 |
આ પણ વાંચો : મફત પ્લોટ યોજના 2022 | મફત પ્લોટ યોજના ફોર્મ
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
FAQ : SBI ક્લાર્ક ભરતી
SBI કલાર્કની કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે?
SBI દ્વારા 5008 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.
SBI ક્લાર્ક ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઉમેદવાર 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
SBI દ્વારા ક્લાર્ક ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?
SBI ક્લાર્ક ભરતી 2022 ના ઓનલાઈન ફોર્મ www.sbi.co.in/Careers વેબસાઈટ પરથી ભરી શકાશે.
SBI ક્લાર્ક ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરવામાં આવશે?
ઉમેદવારો પસંદગી પ્રિલીમનરી પરીક્ષા અને મેઈન પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે ફાઈનલ મેરીટ દ્વારા કરવામાં આવશે. (નિયમો મુજબ)
SBI ક્લાર્ક પગાર કેટલો?
પ્રારંભિક મૂળભૂત પગાર રૂ. 19,900/- (રૂ. 17900/- ઉપરાંત સ્નાતકોને સ્વીકાર્ય બે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ રૂ. 17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42600-3270/1-45930-1990/1-47920)