Food Corporation of India | ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022-કુલ 5043 જગ્યાઓ માટે ભરતી

Food Corporation of India | ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2022 : ખાલી જગ્યાની વિગતો, અરજી ફોર્મ, વય મર્યાદા, કાર્યક્ષમતા, પગાર ધોરણ વગેરેનો અભ્યાસ કર્યા પછી, ઉમેદવારો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ www.fci.gov.in પર અથવા ક્લિક કરીને જઈ શકે છે. અરજી ફોર્મની લિંક નીચે આપેલ છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ખાલી જગ્યાઓ ઓનલાઈન અરજી કરી શકે છે.

Food Corporation of India ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Food Corporation of India

આ પણ વાંચો:ગુજરાત ના તમામ ગામના નકશા ડાઉનલોડ કરો

Food Corporation of India

સંસ્થાનું નામ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ જુનિયર એન્જિનિયર, સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ ગ્રેડ-III
કુલ જગ્યાઓ 5043
જાહેરાત ક્રમાંક 01/2022-FCI Category III
જોબ લોકેશન ઓલ ઇન્ડિયા
ફોર્મ શરૂ થવાની તારીખ 06 સપ્ટેમ્બર 2022
ફોર્મની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટ fci.gov.in

ખાલી જગ્યાની વિગતો:

જુનિયર એન્જિનિયર સિવિલ 48
જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ 15
સ્ટેનોગ્રાફર ગ્રેડ II 73
આસિસ્ટન્ટ ગ્રેડ III જનરલ 948
આસિસ્ટન્ટ ગ્રેડ III એકાઉન્ટ્સ 406
આસિસ્ટન્ટ ગ્રેડ III ટેકનિકલ 1406
આસિસ્ટન્ટ ગ્રેડ III ડેપો 2054
આસિસ્ટન્ટ ગ્રેડ III હિન્દી 93

ઝોન અને પોસ્ટ પ્રમાણે જગ્યાઓ:

ઉત્તર ઝોન:

પોસ્ટનું નામ જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ) 22
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) 08
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 43
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 463
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 142
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 611
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 1063
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 36
કુલ જગ્યાઓ 2388

દક્ષિણ ઝોન:

પોસ્ટનું નામ જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ) 05
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 08
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 55
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 107
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 257
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 435
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 22
કુલ જગ્યાઓ 989

પૂર્વ ઝોન:

પોસ્ટનું નામ જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ) 07
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) 02
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 08
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 185
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 72
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 194
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 283
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 17
કુલ જગ્યાઓ 768

પશ્ચિમ ઝોન:

પોસ્ટનું નામ જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ) 05
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) 02
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 09
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 50
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 17
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 121
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 258
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 06
કુલ જગ્યાઓ 713

નોર્થ પૂર્વ ઝોન

પોસ્ટનું નામ જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ) 09
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) 03
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 05
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 53
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 40
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 48
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 15
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 12
કુલ જગ્યાઓ 185

આ પણ વાંચો:ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2022

Food Corporation of India શૈક્ષણિક લાયકાત

જુનિયર એન્જિનિયર સિવિલ આ પોસ્ટ માટે સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા 1 વર્ષના અનુભવ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ
જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા 1 વર્ષના અનુભવ સાથે ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા જરૂરી
સ્ટેનોગ્રાફર ગ્રેડ II કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી સાથે શોર્ટહેન્ડ સ્પીડ અનુક્રમે 40 WPM અને અંગ્રેજી ટાઇપિંગ 80 WPM હોવી જોઈએ
આસિસ્ટન્ટ ગ્રેડ III જનરલ દેશની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે.
આસિસ્ટન્ટ ગ્રેડ III એકાઉન્ટ્સ કોમર્સમાં સ્નાતકની ડીગ્રી-B.com, કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે.
આસિસ્ટન્ટ ગ્રેડ III ટેકનિકલ કૃષિ / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / બાયો ટેકનોલોજી / બાયો કેમિસ્ટ્રી / માઇક્રોબાયોલોજી / ફૂડ સાયન્સમાં B.Sc ડિગ્રી અથવા ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી / એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ / બાયો ટેક્નોલોજીમાં B.E / B.Tech, કમ્પ્યુટર વાપરવાની સ્કિલ જરૂરી છે.
આસિસ્ટન્ટ ગ્રેડ III ડેપો દેશની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી અને કમ્પ્યુટર નોલેજ
આસિસ્ટન્ટ ગ્રેડ III હિન્દી મુખ્ય વિષય તરીકે હિન્દીમાં બેચલર ડિગ્રી અને અંગ્રેજીથી હિન્દી અનુવાદમાં પ્રમાણપત્ર / ડિપ્લોમા.

હિન્દી ટાઇપિંગ સ્પીડ: 30 WPM

Food Corporation of India વય મર્યાદા

પોસ્ટનું નામ ઉંમર
જુનિયર એન્જિનિયર (સિવિલ) 28
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) 28
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 25
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 27
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 27
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 27
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 27
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 28

આ પણ વાંચો:ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ઘરેબેઠા મેળવો-ઓનલાઈન અરજી કરો

How to Apply Food Corporation of India

  • ઓફીશીયલ વેબસાઇટ fci.gov.in પર જાઓ
  • “વર્તમાન ભરતી” પર ક્લિક કરો “જાહેરાત નંબર 01/2022 કેટેગરી III તારીખ 06.09.2022 ની જાહેરાત  પર ક્લિક કરો.
  • ઓફીશીયલ નોટીફીકેશન ખુલશે તેને વાંચો અને તમારી યોગ્યતા તપાસો.
  • જો તમે લાયક ઉમેદવાર છો તો તમે ઑનલાઇન અરજી કરી શકો છો.
  • જો તમે નવા યુઝર છો, તો તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવુ પડશે અને જો રજીસ્ટર્ડ  યુઝર હોવ તો તમે તમારા એકાઉન્ટમાં લૉગિન કરી શકો છો અને અરજી કરવાનું શરૂ કરો.
  • તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને ફીની  ચુકવણી કરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મની પ્રિન્ટ લો.

Food Corporation of India અરજી ફી

UR/OBC/EWS રૂ.500/-
SC/ST/PH રૂ. 0/-
તમામ કેટેગરીમાં સ્ત્રીઓ માટે રૂ. 0/-

આ પણ વાંચો:એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2022-જુનિયર અને સિનિયર આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ભરતી

Food Corporation of India પગાર ધોરણ

પોસ્ટનું નામ પગાર ધોરણ
જુનિયર એન્જિનિયર (સિવિલ) રૂ.34000-103400/-
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) રૂ.34000-103400/-
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) રૂ.30500-88100/-
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) રૂ.28200-79200/-
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) રૂ.28200-79200/-
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) રૂ.28200-79200/-
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) રૂ.28200-79200/-
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) રૂ.28200-79200/-

Food Corporation of India કેટેગરી 3 ની ભરતી 2022 માટેની મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની શરૂઆતની તારીખ 06મી સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 05મી ઓક્ટોબર 2022

Importanat Links : 

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

Food Corporation of India FAQ

FCI ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ઓનલાઈન અરજી કરવાની 05 ઓક્ટોબર, 2022 છે.

FCI ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

FCI ભરતી સત્તાવાર વેબસાઇટ recruitmentfci.in છે.

Leave a Comment