GPSSB Talati Exam Date 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષા યોજવામાં આવી હતી જે 30 એપ્રિલ ના રોજ લેવામાં આવવાની હતી પરંતુ અમુક કારણોસર રદ કરવામાં આવી હતી, જે હવે 7 મે ના રોજ લેવામાં આવશે એવી મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી હતી અને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની જાણકારી આપી હતી. આ ભરતીની તારીખમાં એટેલ ફેરફાર કરવામાં આવ્યો છે કેમ કે પરીક્ષા માટે પૂરતા કેન્દ્રો મળતા ન હોવાથી 30 એપ્રિલ ના રોજ યોજનારી પરીક્ષા 7 મે ના રોજ યોજવવામાં આવી.
GPSSB Talati Exam Date 2023
સંસ્થાનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
તલાટીની પરીક્ષા તારીખ | 7મી મે, 2023 |
સત્તાવાર વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક ની ૩૪૩૭ વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં હાલની ભરતી ના ફોર્મ ભરાયેલ છે. પણ આ ભરતીની પરીક્ષા હજુ સુધી લેવામાં આવી નથી. તો મારા તમામ મિત્રો જે લોકો તલાટી કમ મંત્રી પરીક્ષા ની તારીખ 2023 ની રાહ જોઈને બેઠા હતા ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે. જેમાં પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે
GPSSB Talati Exam Date | Click Here |
Home Page | Click Here |
FAQ
1. GPSSB તલાટી કમ મંત્રી પરીક્ષા 2023 ક્યારે લેવામાં આવશે?
Ans. 7 મે 2023