TET 2 Exam Call Letter 2023 : ટેટ 2 કોલ લેટર જાહેર થઈ ગયા છે, અહીથી જાણો તમારું પરીક્ષા કેન્દ્ર

TET 2 Exam Call Letter 2023 : શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે ના કોલ લેટર જાહેર થઈ ગયા છે જેની પરીક્ષા 23/04/2023 ના રોજ યોજવવામાં આવશે. આજ એટલે કે તારીખ 13/04/2023 ના રોજ કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે તો દરેક ઉમેદવારો પોતાનું પરીક્ષા કેન્દ્ર જાણવા કોલ લેટર ડાઉનલોડ કરી લે.

TET 2 Exam Call Letter 2023
TET 2 Exam Call Letter 2023

TET 2 Exam Call Letter 2023

સંસ્થા નું નામ રાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામ TET 2
આર્ટીકલ પ્રકાર TET 2કોલ લેટર 2023
પરીક્ષા તારીખ 23 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org
કોલ લેટર ડાઉનલોડ તારીખ 13/04/2023 થી

TET 1 પરીક્ષા 2023

  • પરીક્ષા: TET 1 (ધોરણ 1 થી 5)
  • પરીક્ષા તારીખ: તા.16-4-2023 (રવિવાર)
  • પરીક્ષા સમય: 03:00 થી 4:30 ક્લાક

TET 2 પરીક્ષા 2023

  • પરીક્ષા: TET 2 (ધોરણ 6 થી 8)
  • પરીક્ષા તારીખ: તા.23-4-2023 (રવિવાર)
  • પરીક્ષા સમય: 03:00 થી 5:00 ક્લાક

TET 2 Exam Call Letter 2023

  • TET 1 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમય:
    • તા.06-4-2023 થી બપોરે 02-00 કલાકથી તા.16-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી
  • TET 2 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમય:
    • તા.13-4-2023 થી બપોરે 02-00 કલાકથી તા.23-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી

TET 2 કોલ લેટર જાહેર 2023

TET 2 કોલ લેટર જાહેર 2023: પ્રાથમિક શાળામા શિક્ષક બનવા TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 1 થી 5 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TET-1 પરીક્ષા એપ્રિલમાં યોજાશે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલ અને TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાનારી છે. ઉલ્લેખનિય છે કે, અંદાજે 87 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપવાના છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2017 બાદ TET પરીક્ષાની કોઇ પરીક્ષા લેવામા આવી નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.

TET Exam Call Letter 2023 ડાઉનલોડ સ્ટેપ

TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  1. સૌ પ્રથમ TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ખોલો.
  2. ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  3. તેમા TET 1 સીલેકટ કરો.
  4. તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
  5. આ TET કોલ લેટર ની પ્રીંટ લઇ લો.
TET કોલ લેટર 2023 ડાઉનલોડ લીંક અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment