Civil Hospital Ahmedabad Bharti 2023 : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 600 જગ્યાઓ માટે ભરતી, છેલ્લી તારીખ 16 મે 2023

Civil Hospital Ahmedabad Bharti 2023 : સરકારી નોકરી મેળવવા માંગતા તેમજ હોસ્પિટલમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશખબરી છે, અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટેની 600 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે અને આ ભરતી માટેની અરજી જાહેરાત મુજબ જણાવ્યા મુજબ 16 મે 2023 છેલ્લી તારીખ છે જેથી ઇચ્છુક ઉમેદવારો સમયસર આ ભરતી માટે અરજી કરી લે. આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી તેમજ અન્ય વિગતો ની માહિતી નીચે આપેલ લેખમાં જાણીશું.

Civil Hospital Ahmedabad Bharti 2023
Civil Hospital Ahmedabad Bharti 2023

Civil Hospital Ahmedabad Bharti 2023

સંસ્થાનું નામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
પોસ્ટનું નામ સ્ટાફ નર્સ
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 મે 2023
કુલ ખાલી જગ્યાઓ 650
અધિકૃત વેબસાઈટ https://ikdrc-its.org/

પોસ્ટનું નામ

  • IKDRC Recruitment 2023ના સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ (વર્ગ-3) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યાની
કેટેગરી
સ્ટાફ નર્સ વર્ગ-3
ખાલી જગ્યાઓ
SC 45
ST 126
SEBC 181
GERERAL (EWS) 69
GENERAL 229
TOTAL 650
Ex. Ser. 00
PH 26

લાયકાત

  • IKDRC Recruitment 2023 અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે બેજીક B.Sc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું બેજીક નોલેજ હોવું જરૂરી છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી એક વખત જાહેરાતમાં જરૂર ચકાસી લેવી.

Civil Hospital Ahmedabad Bharti 2023 પગાર ધોરણ

  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે ટેસ્ટ લેવામાં આવશે તેની માહતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.

કુલ ખાલી જગ્યા

  • સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં કુલ જગ્યા 650 છે જેમાં એસસી ની 45, એસટી ની 126, એસઈબીસી ની 181, ઈડબલ્યુએસ ની 69, જનરલ ની 229 તથા પીએચ ની 26 જગ્યાઓનો સમાવેશ થાય છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

Civil Hospital Ahmedabad Bharti 2023 અરજી કઈ રીતે કરવી ?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિન્ક :

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટ અહીં ક્લિક કરો

FAQ’s

1. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • કુલ 650 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

2. Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy માટે સતાવાર વેબસાઇટ કઈ છે?

  • https://ikdrc-its.org/

Leave a Comment