GPSSB Talati Call Letter 2023 : તલાટી કમ મંત્રી પરીક્ષાના કોલ લેટર જાહેર, ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

GPSSB Talati Call Letter 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 7 મે 2023 ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવવાની છે. આ પરીક્ષા માટેના કોલ લેટર એટલે કે હૉલ ટિકિટ GPSSB દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર કયા આવ્યું આ લેખમાં આપેલ માહિતી દ્વારા.

GPSSB Talati Call Letter 2023
GPSSB Talati Call Letter 2023

GPSSB Talati Call Letter 2023

ભરતી સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યા તલાટી મંત્રી
આર્ટીકલ પ્રકાર પરીક્ષા કોલ લેટર
OJAS કોલ લેટર
તલાટી પરીક્ષા તારીખ 7 મે 2023
ઓફીસીયલ વેબસાઇટ https://gpssb.gujarat.gov.in
કોલ લેટર ડાઉનલોડ તારીખ 27-4-2023 થી

GPSSB Talati Exam સંમતિ ફોર્મ ભર્યુ હોય તે વિદ્યાર્થી જ પરીક્ષા આપી શકશે

જો આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ તલાટીની સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં તલાટી કન્ફર્મેશન )સંમતિ ફોર્મ ભર્યું તે જ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. જે વ્યક્તિએ સંમતિ ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.

તલાટી કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?

પ્રથમ પગલા તરીકે ojas.gujarat.gov.in પર OJAS વેબસાઇટની મુલાકાત લો.

  • Step 1:- OJAS વેબસાઇટ – ojas.gujarat.gov.in પર જાઓ
  • Step 2:- હોમપેજ પર ઉપલબ્ધ “Call Letter/ Reference” લિંક ખોલો.
  • Step 3:- “GPSSB/202122/10 ગુજરાત ગ્રામ પંચાયત સચિવ (તાલતી કમ મંત્રી) 2021-22 માટે કૉલ લેટર નામના જોબ વિકલ્પને પસંદ કરો – ગ્રામ રાજ્ય સેક્રેટરી (તલાટી કમાલ) વર્ગ-૩ ૨૦૨૧-૨૨”.
  • Step 4:- લોગિન પેજ પર તમારો “08 અંકોનો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
  • Step 5:- “પ્રિન્ટ કૉલ લેટર” બટન પર ક્લિક કરો.
  • Step 6:- છેલ્લે, તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે. બધી વિગતો ક્રોસ-ચેક કરો.
  • Step 7:- તમારા ઉપકરણ પર એડમિટ કાર્ડ પીડીએફ ડાઉનલોડ કરો.
  • Step 8:- A4 સાઈઝના પેપરમાં તમારી હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ બનાવો અને તેને પરીક્ષાના દિવસે લાવો.

મહત્વપૂર્ણ લિન્ક :

GPSSB તલાટી કોલ લેટર અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment