AMC Bharti 2023 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટો માટે 171 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 28 માર્ચ 2023

AMC Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, સહાયક સબ ઇન્સ્પેક્ટર અને સહાયક ગાર્ડન સુપરવાઇઝરની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો AMC ભરતી માટે ahmedabadcity.gov.in વેબસાઇટ પરથી માર્ચ 2023 થી ઓનલાઇન અરજી કરી શકે છે.

AMC Bharti 2023

AMC ભરતી 2023

પોસ્ટ ટાઈટલ AMC ભરતી 2023)
પોસ્ટ નામ સહાયક ગાર્ડન સુપરવાઈઝર
સહાયક સબ ઇન્સ્પેકટર
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર
કુલ જગ્યા 171
સંસ્થા અમદાવાદ મહાનગરપાલિકા (Amdavad Municipal Corporation)
નોકરી સ્થળ અમદાવાદ – ગુજરાત
અરજીની છેલ્લી તારીખ 28-03-2023 (સાંજના 05:30 કલાક સુધી)
સત્તાવાર વેબસાઈટ ahmedabadcity.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન

AMC ભરતી 2023

જે મિત્રો AMC Bharti 2023 / AMC Recruitment 2023 / Amdavad Municipal Corporation Recruitment 2023 / Amdavad Municipal Corporation Bharti 2023 / Ahmedabad Municipal Corporation Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે

પોસ્ટ નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત
સહાયક ગાર્ડન સુપરવાઈઝર 30 ધોરણ 10 પાસ + ડીપ્લોમા એગ્રીકલ્ચર અથવા
ધોરણ 12 પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા
ધોરણ 12 પાસ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર
સહાયક સબ ઇન્સ્પેકટર 66 ડી.સી.ઈ. (ડીપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર), બી.ઈ. (સિવિલ) અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકશે.
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર 75 બી.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ.

AMC Bharti 2023  પગાર ધોરણ અને વય મર્યાદા

પોસ્ટ નામ પગાર વય મર્યાદા
સહાયક ગાર્ડન સુપરવાઈઝર રૂ. 19950/- ફિક્સ પ્રથમ ત્રણ વર્ષ 18 થી 40 વર્ષ
સહાયક સબ ઇન્સ્પેકટર રૂ. 38090/- ફિક્સ પ્રથમ ત્રણ વર્ષ 45 વર્ષથી વધુ નહી
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર રૂ. 31340/- ફિક્સ પ્રથમ ત્રણ વર્ષ 30 વર્ષથી વધુ નહી

AMC Bharti 2023  પસંદગી પ્રક્રિયા:

AMC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

AMC Bharti 2023  અરજી ફી

  • રૂ. 112/ (સામાન્ય શ્રેણી)

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

AMC Recruitment 2023 અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિન્ક : 

સહાયક ગાર્ડન સુપરવાઈઝર નોટિફિકેશન અહીં ક્લિક કરો
સહાયક સબ ઇન્સ્પેકટર નોટિફિકેશન અહીં ક્લિક કરો
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

CRPF Constable Bharti 2023 : 10 પાસ પર CRPF કોન્સ્ટેબલમાં 9212 જગ્યાઓ માટેની ભરતી, અહીથી અરજી કરો

FAQ’s

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 છેલ્લી તારીખ શું છે?

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીની છેલ્લી તારીખ 28 માર્ચ 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

  • ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

Leave a Comment