Junior Clerk Exam 2023 : જુનિયર ક્લાર્ક પરીક્ષા આપવા જનાર ઉમેદવારોને મળશે 254 રૂપિયા, જાણો કેવી રીતે મળશે

Junior Clerk Exam 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક પરીક્ષા જે તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ લેવાની છે જે માટે જે તે પરીક્ષા સેન્ટર જવા માટે ઉમેદવારો ને ખર્ચ પેટે 254 રૂપિયા ચૂકવવામાં આવશે. આ રકમ મેળવવા માટે ઉમેદવારો એ ઓજાસની મુખ્ય વેબસાઇટ પર જઈ ને બેંક ખાતાની વિગત આપવાની રહશે.

Junior Clerk Exam 2023
Junior Clerk Exam 2023

Junior Clerk Exam 2023

પોસ્ટ ટાઈટલ Junior Clerk Exam 2023
પોસ્ટ નામ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
ટાઈપ સુચના
સત્તાવાર વેબસાઈટ https://gpssb.gujarat.gov.in

કલાર્કની પરીક્ષા આપનારને 254 રૂપિયા મળશે

  • સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે જવા-આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂપિયા 254/- ઉમેદવારોના બેંક ખાતામાં ઓનલાઈન આપવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.તારીખ 09-04-2023ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેળવણું કરી, અંદાજે 20 થી 30 એપ્રિલ 2023 દરમ્યાન ઉમેદવારના ખાતામાં ઉપરોક્ત રકમ જમા આપવાનું આયોજન છે.

GPSSB જુનીયર ક્લાર્ક 2023 પરીક્ષા

  • જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોએ OJAS વેબસાઈટ ઉપરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કાર્ય બાદ OJAS વેબસાઈટ ઉપરથી પોતાના બેંક ખાતાના વિગત અંગેના ઓનલાઈન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે.

ઓનલાઈન પત્રક ભરવા સમયે ઉમેદવારે વાંચવાની સુચના

  • ઉમેદવારે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપરના NOTICE BOARD ઉપર ક્લિક કરતા Reimbursement Applicationનું ઓનલાઈન ફોર્મ ખુલશે.
  • આ ઓનલાઈન ફોર્મમાં તમામ વિગતો અંગ્રેજીમાં જ કેપિટલ અક્ષરમાં ભરવાની રહેશે.
  • OJAS વેબસાઈટ ઉપર મુકેલ ઓનલાઈન ફોર્મમાં ભરેલ વિગતો જ ગ્રાહ્ય રાખવામાં આવશે. કોઈ ફીઝીકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.
  • ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક / ચેક્બુકમાં દર્શાવેલ વિગતો મુજબ જ બેંક ખાતામાં વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે. ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક / ચેકબુક મુજબ જ એકાઉન્ટ નંબર તથા IFCS કોડ ભરવાના રહેશે.
ઉમેદવારો માટે જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment