AnyROR Record Gujarat 2023 : શું તમે 7/12 અને 8-અ ની નકલ મેળવવા માંગો છો? અહીં અમે તમને 7 12 અને 8-A ની નકલ anyror.gujarat.gov.in પરથી કેવી રીતે મેળવવી તેની માહિતી આપીશુ. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે. હવે 7/12 અને 8-અ ની નકલ કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. Anyror @Anywhere વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે.
AnyROR Record Gujarat 2023
પોસ્ટ ટાઈટલ | AnyROR Record Gujarat 2023 |
પોસ્ટ નામ | AnyRoR 7/12 Utara Online |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘર બેઠા ઓનલાઈન કાઢી શકાશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRor | https://anyror.gujarat.gov.in |
Official Website i-ORA | https://iora.gujarat.gov.in |
AnyROR Record Gujarat 2023 Agenda
AnyROR કોઈપણ જગ્યાએ જઈને કા ઉપયોગ ગુજરાતમાં તમામ ભૂમિ અભિલેખોને ડિજિટાઇઝ કરવા માટે છે. આ હેતુનો હેતુ ગુજરાતના નાગરિકોની જમીનની માહિતી જેવી કે ભૂસ્વામી વિગતો, જમીન ક્ષેત્ર અને પ્રકાર વગેરે મેળવવામાં મદદ કરવી. AnyROR Portalનું ઉદ્દેશ્ય પારદર્શિતા બનાવવું અને જમાદારની વેબસાઇટની સુરક્ષા કરવી પણ છે. કોઈપણ આરઓઆર વિગતો માત્ર ન માત્ર વપરાશકર્તાની ભૂમિતિ રેકોર્ડ ઓનલાઈન કરવા માટે મદદ કરી શકે છે, ચોક્કસ ફસલ ઋણ અથવા જ્યારે પણ જરૂરી હોય તો પાવર કનેક્શન પણ પ્રાપ્ત થાય છે.
AnyROR Record Gujarat 2023 | ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે
ઈન્ટરનેટ પર AnyRoR અથવા i-ORA પોર્ટલ ચાલુ કરો
સૌ પ્રથમ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. ત્યાં ચોથા નંબર પર VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નીચે Select any one ( (કોઇ એક પસંદ કરો) એવુ લખેલું હશે. ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની વિગતો ખુલશે. AnyROR Record Gujarat 2023 આ વિગતોમાંથી જે પણ મહેસૂલી નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરો.
AnyROR Record Gujarat 2023 | I-ORA Gujarat ની ઉપલબ્ધ સેવાઓ
iORA એટલે કે Integrated Online Revenue Applications થાય છે. મહેસૂલ વિભાગની આ વેબસાઈટ પર જમીનને લગતી ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જમીનને લગતી સેવાઓ નીચે મુજબ છે.
- પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
- બિનખેતી પરવાનગી મેળવવા
- બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
- પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
- જમીન ખરીદવા પરવાનગી મેળવવા
- હક્કપત્રક સંબંધિત અરજી
- સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
- સબ-રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી
- જમીન માપણી સંબંધિત અરજી
- ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
- ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020
AnyROR Record Gujarat 2023 | 7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવાના સ્ટેપ
- સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પોર્ટલ પર જાઓ.
- AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR / ડીજીટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર નાખો.
- વેબસાઈટના પેજમાં દેખાતા કેપ્ચા કોડ વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો કેપ્ચા વાંચો શકાય તેમ n હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ જનરેટ થશે.
- કેપ્ચા કોર્ડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
- મોબાઈલ નંબર પર આવેલ વેરિફિકેશન કોડ TEXTBOOKમાં દાખલ કરીને Login પર ક્લિક કરો. લોગીન પર ક્લિક કર્યા બાદ ડીજીટલ સાઈન્ડ ગામના નમૂના મેળવવા માટેનું ફોર્મ ખુલશે.
- ગામ નમૂના નંબર મેળવવા માટે તમારો જીલ્લો, તાલુકો, ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form” પર ક્લિક કરો.
- તમારે જરૂરી ગામ નમૂના નંબરની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર – ૮ મુજબ “Add Village Form” પર ક્લિક કરો યાદી તૈયાર કરો.
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર ક્લિક કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદજો કોઈ સુધારા હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
- જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર ક્લિક કરી જરૂરી રકમની ચુકવણી ઓનલાઈન કરો.
- નોંધ : A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતા પહેલા ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગે પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટ ચૂકવ્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં Download RoR પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ : A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમુના નંબર તૈયાર થયેલા n હોય તો “Generate RoR” પર ક્લિક ક્લિક કરી ડીજીટલ ગામ નમુના નંબર તૈયાર કરો.
- ડીજીટલ ગામના નમુના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકે છે.
- આવી રીતે 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન
- તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
મહત્વપૂર્ણ લિંક
AnyRoR Gujarat Website | અહીં ક્લિક કરો |
i-ORA Gujarat Portal | અહીં ક્લિક કરો |
સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવ | અહીં ક્લિક કરો |
ડ્રાઇવિંગ લાયસન્સ ફોર્મ-ઘરેબેઠા ભરો માત્ર 5 મિનિટમાં, જાણો સંપૂર્ણ માહિતી અહીથી
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
7/12 અને 8-અ ના દાખલા સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://anyror.gujarat.gov.in/ & https://iora.gujarat.gov.in/
જમીનના જુના રેકોર્ડ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://anyror.gujarat.gov.in/ & https://iora.gujarat.gov.in/