BTP ઉમેદવારોની યાદી 2022

BTP ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ભારતીય ટ્રાયબલ પાર્ટી – BTP ઉમેદવારોની યાદી 2022

BTP ઉમેદવારોની યાદી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી કેટલીક યાદી જાહેર કરી દીધી છે. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વચ્ચે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી પણ આગામી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટી દ્વારા 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ

Also Read : ભાજપ ઉમેદવારોની યાદી 2022
Also Read : કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022
Also Read : આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022

ભારતીય ટ્રાયબલ પાર્ટી – BTP ઉમેદવારોની યાદી 2022

બેઠકનું નામ ઉમેદવારના નામ
ઝઘડિયા મહેશભાઈ છોટુભાઈ વસાવા
માંગરોળ સુભાષભાઈ કાનજીભાઈ વસાવા
ડેડિયાપાડા બહાદુરસિંગ દેવજીભાઈ વસાવા
ખેડબ્રહ્મા રવજીભાઇ વેલજીભાઇ પાંડોર
જેતપુરપાવી નરેન્દ્રભાઇ ગુરુજીભાઈ રાઠવા
અંકલેશ્વર નીતીનકુમાર રતિલાલ વસાવા
નાંદોદ મહેશ શરદ વસાવા
 ભિલોડા  ડો.માર્ક કટારા
ઝાલોદ મનસુખ કટારા
દાહોદ દેવેન્દ્ર મેડા
સંખેડા ફુરકન રાઠવા
કરજણ ઘનશ્યામ વસાવા
જંબુસર મણીલાલ પંડ્યા
વ્યારા સુનિલ ગામીત
નિઝર સમીર નાઈક
ડાંગ નિલેશ ઝાંબરે
ધરમપુર સુરેશ પટેલ
ઓલપાડ વિજય વસાવા

મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે , આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment