Indian Post GDS Result 2023 : ગુજરાત ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ જાહેર, અહિયાથી ચેક કરો તમારું પરિણામ @indiapostgdsonline.gov.in
Indian Post GDS Result 2023: GDS પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મોટું અપડેટ છે. ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ્સની ભરતી માટે મેરિટ લિસ્ટ જાહેર. જો તમે પણ આ ભરતી માટે અરજી કરી છે, Indian Post GDS Result 2023, તો તમે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર તમારા પરિણામો જોઈ શકશો. આ ઉપરાંત પરિણામની …