GSEB HSC Science Result 2023 : ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

GSEB HSC Science Result 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આવતી કાલ એટલે કે તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે ધોરણ 12 સાયન્સ નું રિજલ્ટ જાહેર કરવાના છે, વિધાર્થીઓ મિત્રો પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક દ્વારા પોતાનું પરિણામ જોઈ શકશે. પરિણામ જોવા માટેની વેબસાઇટ www.gseb.org છે.

GSEB HSC Science Result 2023
GSEB HSC Science Result 2023

GSEB HSC Science Result 2023

ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. GSEB HSC Science Result 2023, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

GSEB HSC Science Result 2023

પોસ્ટનું નામ HSC Science Result News 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામ ધો-12 સાયન્સ
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ 1.26 લાખ
વેબસાઈટ www.gseb.org

આવતી કાલે જાહેર થશે 12 સાયન્સ નું પરિણામ

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આવતીકાલે ધોરણ-12 નું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ જોઈ શકશે. આવતી કાલે સવારે 9 વાગ્યે બોર્ડ વેબસાઈડ પર પરિણામ જોઈ શકાશે. તો સાથે જ GUJCET નું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે.

બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ www.gseb.org પરથી સવારે 10.00 વાગ્યાથી બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી અને પરિણામ મેળવી શકશે. આ પરિણામ ઓનલાઈન સ્વરૂપે જ હશે.

ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો
પરિણામ જોવાની લિંક અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment