VMC Recruitment 2023 : 370 જગ્યાઓ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અહીથી
VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશખબરી વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. VMC Recruitment 2023 સંસ્થાનું નામ … Read more