VMC Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ માટેની ભરતી 2023, અરજી કરો અહીથી

VMC Bharti 2023 : ધોરણ 8 પાસ ઉમેદવારો નોકરીની રાહ જોતા હોય તો તેમના માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકામાં 8 ધોરણ પાસ ઉમેદવારો માટે ભરતી બહાર પાડી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ પબ્લિક હેલ્થ વર્કર(PHW), ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) 554 જગ્યાઓ 2023 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારોએ વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇ vmc.gov.in ઉપર અરજી કરી શકે છે.

VMC Bharti 2023

VMC Bharti 2023

સંસ્થાનું નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
નોકરી સ્થળ વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ 13/03/2022
સતાવાર વેબસાઈટ https://vmc.gov.in/

VMC Bharti 2023

જે મિત્રો VMC એપ્રેન્ટીસ ભરતી 2023ની રાહ જોઈ રહ્યા હતા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

VMC Bharti 2023

અનુ. ટ્રેડનું નામ લાયકાત
1 ઓફીસ ઓપરેશન્સ એક્ઝીક્યુટી (બેંક ઓફીસ) સ્નાતક (સામાન્ય/વાણિજ્ય પ્રવાહ)
(વર્ષ 2016 કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે)
2 કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. (કોપા) આઈ.ટી.આઈ. ટ્રેડ (કોપ) પાસ
3 હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
4 સર્વેયર આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
5 વાયરમેન આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
6 ફીટર આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
7 ઈલેક્ટ્રીશ્યન આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
8 રેફ્રીજરેટર એન્ડ એરકંડીશન મીકેનીક આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
9 ડ્રાફ્ટસમેન સિવિલ આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
10 મીકેનીક અર્થ મુવિંગ મશીનરી આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
11 મીકેનીક મોટર વ્હીકલ આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
12 મીકેનીક ડીઝલ આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
13 બુક બાઇન્ડર 10 પાસ
14 હોર્ટીકલ્ચર આસી. 10 પાસ

ન્ય જરૂરી સૂચના

 • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
 • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે. અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
 • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
 • .એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
 • આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.

ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવા જેવું

 • સાઇકલ ચલાવતા આવડવી જરૂરી છે.
 • હેલ્થવર્કર તરીકે અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
 • વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
 • આ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે

VMC Bharti 2023 ક્યાં અરજી કરવી?

 • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી આવેદન કરવા માટે સરનામું

 • અરજી મોકલવાનું સ્થળ:  સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧

મહત્વપૂર્ણ લિન્ક : 

VMC Apprentice Bharti 2023 નોટિફિકેશન અહીં ક્લિક કરો
અરજી ફોર્મ અહીં ક્લિક કરો

ONGC Recruitment 2023 : ONGC અમદાવાદમાં 56 જગ્યાઓ માટેની ભરતી 2023, વાંચો ઓફિસિયલ નોટિફિકેશન

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

VMC Bharti 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

 • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2023 છે.

VMC Bharti 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

 • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ છે

Leave a Comment